SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મુનિ ગણની એક શાખા गोयर, पु० [गोचर] ગૌચરી, સાધુએ ગોવૃતિથી ભિક્ષા લેવા જવું તે, સન્મુખ, પ્રત્યક્ષ વિષય સંબંધિ गोयरकाल, पु० [गोचरकाल) ગૌચરીનોં કાલ गोयरगय. त्रि० [ गोचरगत ] ભિક્ષા માટે ગયેલ गोयरग्ग न० [ गोचराग्र] અધાકર્માદિ દોષ રહિત શ્રેષ્ઠ ભિલા गोयरचरिया स्वी० [ गोचरचर्या ] ગૌચરી માટે વિચારવું गोयरभूमट्ठ. न० [ गोचरभूमार्थ ] ભિક્ષાભ્રમણની જગ્યાને આશ્રિને गोयरिया. स्त्री० [ गोचर्या ] ભિક્ષા गोयवाय. पु० [गोत्रवाद | ગોત્રના નામથી કોઇને બોલાવવું તે. જેમકે હે ગૌતમ! गोयावादि पु० [ गोत्रवादिन् ] ગોત્રથી બોલાવનાર गोर. त्रि० [गौर ] सह ४j गोरंग. पु० [गौराङ्ग) શ્વેત શરીરવાળો गोरक्खर. पु० [ गौरखर ] ઘોળો ગધેડો गोरमिगाइण. पु० [गौरभृगाजिन ] સફેદ હરણનું ચામડું गोरमिगाइणग. पु० [गौरमृगाजिनक ] જુઓ ઉપર गोरव न० [गौरव) ગૌરવ, મોટાઈ, મહિમા आगम शब्दादि संग्रह गोरस पु० [गोरस] ६हीं-६ध-छास वगेरे गोरहग. पु० [ गोरथक ] નાનો વાછરડો गोरी-१. स्वी० [गौरी | એક અધ્યયન, પાર્વતી, ગૌરવર્ણવાળી સ્ત્રી गोरी - २. वि० [गौरी दृष्य वासुदेवनी रोड पहराक्षी शेष था पउमावई -५ गोरी. वि० [गौरी हरिएसवल नी माता गोरुव न० (गोरूप) ગાય સ્વરૂપ गोल. त्रि० [गोल] ગોળ, લખોટી, કાશ્યપગોત્રીય એક શાખા, અપમાન સૂચક શબ્દ, દડો गोल. पु० [दे० ] એક વૃક્ષ વિશેષ, જારથી ઉત્પન્ન गोलगोलच्छाया. स्त्री० [ योलगोलच्छाया ] છાયાનો એક ભેદ गोलच्छाया स्वी० [गोलच्छाया] છાયાનો ભેદ गोलपुंजच्छाया. स्त्री० [गोलपुञ्जच्छाया ] ગોળાનો પુંજ અને તેની છાયા गोलय. पु० [ गोलक ] ગોળ, ગોળ દટ્ટો गोलवट्ट. त्रि० [गोलवर्त्त] ગોળાકાર વર્તુળ गोलवट्टसमुग्गय. पु० [ गोलवृत्तसमुद्र ] ગોળ વર્તુળાકાર ડબ્બો गोलव्वायण न० [ गोलव्यायन ] અનુરાધા નક્ષત્રનુંગૌત્ર गोला स्त्री० [ दे० ] . ગાય, એક નદી, સખી गोला स्त्री० [ गोलक] यो 'गोलय' गोलावलिच्छाया स्वी० [गोलावलिच्छाया] . કાયાનો એક ભેદ गोलिकायण. पु० [ गोलिकायन ] કૌશિક ગોત્રની એક શાખા તેનો પુરુષ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2 Page 150
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy