SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह गिहलिंग. पु० [गृहलिङ्ग] ગૃહસ્થનો વેશ गिहवइ. पु० [गृहपति] ઘરનો સ્વામી गिहवच्च. न० [गृहवर्चस्] ઘરનો કચરો गिहवास. पु० [गृहवास] ઘરમાં વસવું, गिहि. पु० [गृहिन्] ગૃહસ્થ गिहिजोग. पु० [गृहियोग] ગૃહસ્થ સમાગમ गिहित. त्रि० [गृहीत] ગ્રહણ કરેલ गिहितिगिच्छा. स्त्री० [गृहिचिकित्सा] ગૃહસ્થની ચિકિત્સા કરવી તે गिहिधम्म. पु० [गहिधर्म] ગૃહસ્થધર્મને જ શ્રેષ્ઠ માનનાર, ત્યાગધર્મ ઉત્થાપક गिहिनिसेज्जा. स्त्री० [गहिनिषद्या] ગૃહસ્થના પલંગ બેઠક આદિ गिहिनिस्सेज्जा. स्त्री० [गृहिनिषद्या] જુઓ ઉપર गिहिभायण, न० [गृहिभाजन] ગૃહસ્થના વાસણ गिहिभूय. त्रि० [गृहिभूत] ગૃહસ્થ સમાન गिहिमज्झ. न० [गृहिमध्य] ગૃહસ્થ વચ્ચે गिहिमत्त. न० [गृह्यमत्र] ગૃહસ્થના વાસણાદિ गिहिलिंग. न० [गृहिंलिङ्ग] ગૃહસ્થવેશ गिहिलिंगसिद्ध. पु० [गृहिलिङ्गसिद्ध] ગૃહસ્થ વેશે સિદ્ધ થયેલ गिहिवत्थ. पु० [गृहिवस्त्र] ગૃહસ્થના વસ્ત્ર गिहिसंथव. न० [गृहिसंस्तव] ગૃહસ્થનો પરિચય गिही. पु० [गृहि] यो 'गिहि गिहेलुग. पु० [गृहलुक] બારણાનો ઉંબરો गिहेलुय. पु० [गृहैलुक] જુઓ ઉપર गीइया. स्त्री० [गीतिका] ગીત બનાવવાની વિધિ गीत. न० [गीत] ગાયન-ગીત, ગીતાર્થ गीतजस. पु० [गीतयशस्] ગંધર્વ જાતિના વ્યંતર દવતાનો એક ઇન્દ્ર गीतजुतिण्ण. पु० [गीतयुक्तिज्ञ] ગીત બનાવવાની યુક્તિનો જાણકાર गीतरति. पु० [गीतरति] ગંધર્વજાતિનો એક વ્યંતરેન્દ્ર, સંગીતપ્રિય गीय. न० [गीत] यो गीत' गीयजस. पु० [गीतयशस्] यो गीतजस' गीयट्ठाण. न० [गीतस्थान] ગાયનના સ્થાન गीयत्थ. पु० [गीतार्थ) ગીતાર્થ, શાસ્ત્રજ્ઞાતા, બહુશ્રુત, ઉત્સર્ગ-અપવાદ જાણનાર गीयत्थमीसियविहार. त्रि० [गीतार्थमिश्रितविहार] ગીતાર્થમિશ્રની નિશ્રામાં રહેવું गीयत्थविहार. त्रि० [गीतर्थविहार] 'ગીતાર્થ' નિશ્રામાં વિચરવું તે गीयत्थविहारिण. त्रि० [गीतार्थविहारिन्] 'ગીતાર્થ' ની નિશ્રામાં વિચરનાર गीयरइ. पु० [गीतरति] यो गीतरति मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2 Page 138
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy