SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह खोतोद. पु० [क्षोदोद] એક દ્વીપ-એક સમુદ્ર खोतोदग. न० [क्षोदोदक] શેરડીના રસ જેવું પાણી खोतोदय. न० [क्षोदोदक] જુઓ ઉપર खोद. न० [क्षोद्र] મધ, શેરડી खोदरस. पु० [क्षोदरस] શેરડીનો રસ, સમુદ્ર खोदवर. पु० [क्षोदवर] એક સમુદ્ર खोदोद. पु० [क्षोदोद] એક સમુદ્ર खोदोदग. न० [क्षोदोदक] શેરડીના રસ જેવું પાણી खोदोय. पु० [क्षोदोद] એક સમુદ્ર खोदोयग. न० [क्षोदोदक] हुमो 'खोदोदग' खोद्द. न० [क्षोद्र] મધ, શેરડી खोद्दाहार. त्रि० [क्षौद्राहार] મધનો ખોરાક खोभ. धा० [क्षोभय] વિચલિત કરવું खोभइउं. कृ० [क्षोभयितुम्] વિચલિત કરવા માટે खोभंत. धा० [क्षोभयत्] વિચલિત કરવું તે खोभण. न० [क्षोभन] વિહળતા, દુ:ખ થવું, વિચલિત થવું खोभिज्जमाण. कृ० [क्षोभ्यमान] વિચલિત થતો खोभित्तए. कृ० [क्षोभयितुम] વિચલિત કરવા માટે खोभिय. त्रि० [क्षोभित] સ્થાનથી ચલાવેલ, ક્ષોભ પમાડેલ खोम. न० [क्षौम] વસ્ત્ર વિશેષ, કપાસ-શણ-રેશમ આદિમાંથી બનેલ વસ્ત્ર खोमगपसिण. न० [क्षौमकप्रश्न] વિદ્યા વિશેષ-જેમાં વસ્ત્રમાં દેવનું આહ્વાન થાય खोमजुयल, न० [क्षौमयुगल] સુતરાઉ વસ્ત્રની જોડ खोमदुग्गल. न० [क्षौमदुकूल] સુતરાઉ તથા રેશમી વસ્ત્ર खोमय. न० [क्षौमक] यो ‘खोम' खोमिय. न० [क्षौमिक] यो ‘खोम' खोय. पु० [क्षौद्र] ચૂર્ણ કરવું તે, વિદારણ, એક દ્વીપ-એક સમુદ્ર, શેરડી खोयरस. पु० [क्षोदरस] શેરડીનો રસ खोयवर. पु० [क्षोदवर] એક દ્વીપ खोल. पु० [खोल] ખોળ, ગુપ્તચર खोसिय. त्रि० दे०] જીર્ણ થયેલ [ग] ग. विशे० [ग] જનાર, પ્રાપ્ત થનાર गअ. वि० [गज यो ‘गयसुकुमाल' गइ. स्त्री० [गति] गति, याल, हिताहितबोध ज्ञान, सवयोध, प्रहार, ભેદ, ગમન, દેવાદિ પાંચગતિ, ભવાંતર ગમન, વિસ્તાર કરનાર આશ્રયસ્થાન, નામકર્મની એક પ્રકૃતિ, गइ. स्त्री० [गति] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2 Page 114
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy