SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ खिंसणा स्त्री० [ खिंसना ] લોક સમક્ષ મર્મ ઉઘાડા પાડી અવજ્ઞા કરવી खिंसणिज्ज त्रि० [ खिंसनीय ] તિરસ્કાર કે નિંદા કરવા યોગ્ય खिंसा. स्त्री० [ खिसा ] નિંદા खिंसिज्जमाण. कृ० [ खिस्यमान] નિંદતો, અવજ્ઞા કરતો खिंसित त्रि० [ खिंसित ] મર્મ ભેદી વચનથી તિરસ્કાર કરેલ खिंसित्ता. कृ० [ खिंसयित्वा ] નિંદા કરીને खिंसियव्य कृ० (खिंसितव्य ] નિંદવા યોગ્ય खिंसियवयण, न० [ खिंसितवचन ] નિંદ્યવચન खिज्ज, धा० [खिद ખેદ કરવો, ઉદ્વિગ્ન થવું खिज्जणा स्त्री० [ खेदन] मेह था, उद्वेग खिज्जणिया स्त्री० [ खेदनिका] ખેદ કરવા યોગ્ય खिज्जमाण, कृ० [खिद्यमान ] ખીજતો, ચીડાતો खिज्जिय त्रि० (खि) ખેદ પામેલું खित्त. त्रि० [क्षिप्त ] ફેંકેલું खित्त न० (क्षेत्र) आगम शब्दादि संग्रह क्षेत्र, खडाश प्रदेश, हेश, द्वीपनो खेड लाग, भंड, जुल्ली જમીન, ખેતર खित्तचित्त त्रि० [क्षिप्तचित्त ] જેનું ચિત્ત શોકથી વિછિપ્ત થયું છે તે खिन्न. त्रि० [खिन] ખેદ પામેલ खिप्प. त्रि० [ क्षिप्र ] જલદી, ઉતાવળું खिप्यं विशे० [क्षिप्रम् ) સુરત, જલદી खिप्यंत. कृ० [ क्षिप्यमान ] ફેંકતો, પ્રેરતો खिप्पकारि त्रि० [क्षिप्रकारिन् ] ઉતાવળો खिप्पगति पु० [ क्षिप्रगति ] એક લોકપાલનું નામ खिप्पामेव विशे० [ क्षिप्रमेव ] જલદીથી खिलभूमि स्वी० [खिलभूमि ] ખેળભૂમિ હળ વડે ખેડાયેલી જમીન खिलीभूत, त्रि० [ खिलीभूत] નિકાચીત કરેલ खिव धा० [क्षिप् ફેંકવું, પ્રેરવું खिवित्तए कृ० [क्षेप्तुम् ] ફેંકવાને खिवित्ता कृ० [क्षिप्त्वा ] ફેંકીને પ્રેરીને खीण, पु० [ क्षीण] ખપી, ગયેલ, નાશ પામેલ, બારમું ક્ષીણમોહ નામક ગુણસ્થાન खीणंतराय त्रि० [ क्षीणान्तराय) જેના અંતરાય કર્મક્ષીણ થયા છે તે खीणकसाय. त्रि० [ क्षीणकसाय] જ્યાં ક્રોધાદિ કષાય ક્ષીણ થાય છે તે, બારમું ગુણઠાણું खिणकसायवीतराग, पु० [ क्षीणकषायवीतराग ] કષાય રહિત, બારમાં ગુણસ્થાનકવર્તી खीणकसायि. त्रि० [ क्षीणकषायिन् ] જેના ક્રોધાદિ કષાય ક્ષય પામ્યા છે તે, કષાય રહિત खीणगोय. स्वी० [क्षीणगोत्र] જેનું ગોત્રધર્મ ક્ષીણ થયેલ છે તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 107
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy