SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह ખાજા વગેરે ખાદ્ય પદાર્થ खज्जंत. धा० [खाद्यत्] ખાતો, ભોજન કરતો खज्जक. न० [खाद्यक] सो ‘खज्ज' खज्जग. न० [खाद्यक] यो 'खज्ज' खज्जगविहि. पु० [खाद्यकविधि] ખાજા-ઘેવર આદિ બનાવવાની વિધિ खज्जमाण. कृ० [खाद्यमान] ભોજન કરતો, ખાતો खज्जलग. पु० [दे०] ખાદ્ય પદાર્થ વિશેષ खज्जिय. पु० [दे०] ખાદ્ય પદાર્થ વિશેષ खज्जू. पु० [खजू] ખુજલી,ખરજવું खज्जूर. न० [खर्जू] ખજૂર खज्जूरपानग. न० [खजूरपानक] ખજૂરનું પીણું खज्जूरसार. पु० [खर्जूरसार] ખજૂરનું દારૂ खज्जूरसारय. पु० [खर्जूरसारक] यो पर खज्जूरिमत्थय. पु० [खजूरिमस्तक ] ખજૂરનો ગર્ભ કે પેશી खज्जूरिवण. न० [खज्जूरिवन] ખજૂરનું વન खज्जूरी. स्त्री० [खर्जूरी] ખજૂરીનું ઝાડ खज्जूरीवन. न० [खजूरीवन] ખજૂરનું વન खज्जोत. पु० [खद्योत] પતંગિયું खटुंग. पु० [खट्वाङ्ग] ખાટલાના પાયા खट्टोदय. न० [खट्टोदक] ખાટું પાણી खडक्किया. स्त्री० [दे०] ખીડકી खडहडग. विशे० [दे०] સાંકળ વગેરેનો 'ખ' એવો અવાજ खडहडितय. पु० [दे०] ગિરોડી खड्डाबहुल. न० [खड्डाबहुल] ખાડાની બહુલતા खड्डुया. स्त्री० [खड्डुका] આંગળીના ટકોરા खण. पु० [क्षण] ક્ષણ, અવસર, વખત, સમય, સંખ્યાત પ્રાણરૂપ કાળ વિભાગ, નાનામાં નાનો કાળ વિભાગ खण. धा० [खन्] ખોદવું, ખણવું खणजोइ. त्रि० [क्षणयोगिन] ક્ષણિક खणण. त्रि० [खनन] ખોદવું તે खणण्ण. त्रि० [क्षणज्ञ] અવસર જાણનાર खणमाण, कृ० [खनम्] ખોદવું તે खणयण्ण. त्रि० [क्षणकज्ञ] અવસર જાણનાર खणाव. धा० [खनय] | ખોદાવવું खणावेउं. कृ० [खानयितुम्] ખોદાવવા માટે खणावेत्तए. कृ० [खानयितुम्] જુઓ ઉપર खणि. स्त्री० [खनि] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 100
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy