SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अइवाएज्जा. विशे० [अतिपतत् सो, "64२ अइवाएत्ता. कृ० [अतिपात्य] ઉલ્લંઘીને अइवाएत्तु. त्रि० [अतिपातयितु] મારનાર अइवातिय. त्रि०/अतिपातिक] મારનાર अइवाय. धा०/अति+पातय] હિંસા કરવી, નાશ કરવો अइवाय. पुं० [अतिपात હિંસા, નાશ अइवायंत. कृ० [अतिपातयत्] હિંસા કરતો अइवासा. स्त्री० [अतिवर्षा ઘણો વરસાદ अइविकिट्ठ. न० [अतिविकृष्ट] આકરું તપ अइविगिट्ठ. न० [अतिविकृष्ट] આકરું તપ अइवुट्ठि. स्त्री० [अतिवृष्टि ઘણો વરસાદ अइवेग. पुं० [अतिवेग ઉતાવળી ગતિ अइवेल. अ० [अतिवेल] કાળ ઉલ્લંધીને अइवेला. स्त्री० [अतिवेला સાધુની આચાર મર્યાદા अइसअ. पुं० [अतिशय અતિશય, પ્રભાવ अइसय. पुं० [अतिशय यो "640" अइसीय. त्रि०/अतिशीत] અતિ ઠંડું अइसेस. पुं० [अतिशेष] અસાધારણ પ્રભાવ, અતિશય મહિમા अइसेसि. त्रि० [अतिशेषिन् અતિશયથી યુક્ત, પ્રભાવશાળી अइहिपूजा. स्त्री० [अतिथिपूजा પરોણાગત, સાધુ-મુનિ આદિનો આહારથી સત્કાર अइहील. धा० [अति+हील ઘણી નિંદા કરવી अई. धा० [अति+इ] ઉલ્લંઘન કરવું अईआर. पुं० [अतिचार ચારિત્ર સ્મલન, વ્રત મલિન થાય તેવો દોષ अईय. त्रि० [अतीत પસાર થયેલ, ભૂતકાળ अईय. त्रि० [अतीत દશ-પચ્ચકખાણનો એક ભેદ अईयकाल. पुं० [अतीतकाल ભૂતકાળ अईयार. पुं० [अतिचार] हुमो अईआर अईव. अ० [अतीव] ઘણું વિશેષ अउअंग. न० [अयुताङ्ग] સમયનું એક માપ, ૮૪ લાખ-અર્થનિપૂર કાળ વિભાગ अउज्झ. त्रि० [अयोध्य] પર સૈન્ય પ્રવેશ ન કરી શકે તેવા સ્થાન अउज्झ. न० [आयुध] શસ્ત્ર વિશેષ अउज्झा. स्त्री०/भौ० [अयोध्या નગરી વિશેષ, યુદ્ધમાં સામનો ન થઈ શકે તે अउत. न० [अयुत यो अउयः अउय. न० [अयुत સમયનું એક માપ, ૮૪ લાખ અઉઅંગ પ્રમાણ કાળ अउयंग. न० [अयुताङ्ग यो ‘अउअंग अउल. त्रि० [अतुल અદ્વિતીય જેની તુલના ન થઈ શકે તેવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 8
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy