________________
અનિય, પુંછ (re જુઓ અગત
अजियरह. पुं० [अजितरथ] જુઓ 'અગ્નિતરથ’
અનિયસામિ, વિ૦ [અનિતસ્વામિન્
જુઓ ‘નિય’
अजियसेन- १ वि० [ अजितसेन
મૂળ શ્રાવસ્તીના રહેવાસી એવા સાધુ, પુનાનમાર ના ગુરુ.
अजियसेन- २ वि० [अजितसेन]
કોસાંબી નગરીનો રાજા, તેની પત્ની (રાણી)નું નામ ધારિની હતું. તેણે એક પુત્ર દત્તક લીધેલ તે ઉજ્જૈનીના રાજા પન્ગોઝ ના પુત્ર પાભઝ ના પુત્રરન્ત્રવધન નો પુત્રમળિપ્પમ હતો. તેની માતાએ ચારિત્ર રક્ષણ માટે દીક્ષા લીધી, પુત્ર જન્મ થતા એકાંત જગ્યાએ રાખી દીધેલ, તેને રાજા ગિયર્સન લઈ ગયા અને ઉપોયો अजियसेन- ३ वि० [अजितसेन
आगम शब्दादि संग्रह
વસંતપુરનો રાજા, મુળચંદ્ર અને વાભચંદ્ર તેના સહાયક હતા. તે બંનેની તલવાર ખોવાઈ ગયેલ, જે વાત ગુણચંદ્રે કબૂલ કરી, બાલચંદ્રએ કબૂલ ન કરી, રાજા ગુણચંદ્ર પ્રત્યે ઘણો ખુશ થયો.
अजियसेन- ४ वि० [अजितसेन]
એરવત ક્ષેત્રની આ ચોવીસીના નવમાં તીર્થંકર
अजीर. न० [ अजीर्ण]
અપચો
अजीरग. न० [ अजीर्ण]
અપચો
अजीरण न० ( अजीर्ण
અપચો
अजीरथ न० [ अजीर्ण ]
અપચો
અનીવ. પું૦ [ગનીવ]
જીવરહિત, જડ, ચેતનાહીન પદાર્થ
આરંભિકા ક્રિયાનો એક ભેદ अजीवकाइय. पुं० [अजीवकायिक]
ધર્માસ્તિકાયાદિ અજીવકાય પદાર્થ સંબંધી
અનીવાય. પું૦ [મનીવાય] ધર્માસ્તિકાય આદિ અર્જીવ પદાર્થ
अजीवकाय असंजम. पुं० [ अजीवकायासंजम ] અજીવકાય વિષયક અસંયમ,
अजीवकाय असंजम. पुं० [ अजीवकायासंजम ]
વસ્ત્ર-પાત્રાદિના ઉપયોગ કરતા થયેલ હિંસા अजीवकायसंजम पुं० [ अजीवकायसंयम ) અવકાય સંબંધી સંયમ, વસ્ત્ર-પાત્ર આદિ લેવામૂકવામાં જયણા પાળવી તે अजीवकायारंभ. पुं० [ अजीवकायारम्भ ] આરંભ ક્રિયાનો એક ભેદ
अजीवकायासमारंभ. पुं० [ अजीवकायासमारम्भ ] અજીવકાય વસ્ત્રપાત્રાદિ લેતા-મૂકતા કોઈ જીવને દુઃખ ન ઉપજાવવું તે
अजीवकिरिया स्त्री० [ अजीवक्रिया)
અવનો વ્યાપાર
અનીવવિરિયા. સ્ત્રી [ગનીવળિયા] અજીવપુદ્ગલોનું કર્મરૂપે પરીણમવું અનીવત્ત, ઝવ sel}
એ જીવ પણું
अजीवदव्व. न० (अजीवद्रव्य ] ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય
अजीवदिट्ठिया. स्त्री० [अजीवदृष्टिजा] દ્રષ્ટિ ક્રિયાનો એક ભેદ
अजीवदेस. पुं० [ अजीवदेश ]
અજીવકૃપી પદાર્થનો એક ભાગ કે ખંડ अजीवनिस्सीय त्रिo / अजीवनिश्रित) અજીવને અગ્નિને રહેલ
अजीवने सत्थिया. स्त्री० [ अजीवनैसृष्टिकी ] નૈસૃષ્ટિકી ક્રિયાનો એક ભેદ
अजीवपच्चक्खाणकिरिया स्त्री० [ अजीवप्रत्याख्यानक्रिया ]
પચ્ચકખાણ ક્રિયાનો એક ભેદ
अजीवपज्जव. पुं० / अजीवपर्यव)
अजीव आणवणिया स्वी० / अजीवाज्ञापनिका) આણવણિયા ક્રિયાનો એક ભેદ
अजीव आरंभिया स्त्री० [ अजीवारम्भिकी]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 46