________________
आराहिजे. कृ० ( आराध्य )
આરાધીને
आराहिऊण. कृ० ( आराधितुम् )
આરાધના કરવા માટે
आराहित. कृ० [आराधित] આરાધના કરેલ
आराहित्ता. कृ० [ आराध्य ] આરાધના કરીને
आराहिय. कृ० [आराध्य ] यो उपर
आराहिय. कृ० [आराधित] આરાધના કરેલ
आराहिया. स्त्री० [ आराधिका] ભાષાનો એક ભેદ
आराहेऊण. कृ० ( आराधितुम् ]
પરિપાલના કરવા માટે, આરાધવા માટે
आराहेत्ता. कृ० [ आराध्य ]
આરાધીને
आरिअत्त न० [ आर्यत्व ]
આર્યપણું
आरिट्ठ. पु० [ आरिष्ट ]
ગયેલું, મંડપ ગોત્રની શાખા
आरिय. पु० [ आर्य ]
खार्थ, ज्ञानी, तीर्थं४२,
पवित्र, विशुद्ध, श्रेय, निष्याय, મોક્ષમાર્ગ, આર્યદેશમાં ઉત્પન્ન થયેલ
आरियझाण. न० / आर्यध्यान]
શુભ ધ્યાન
आरियत्तण न० ( आर्यत्व ]
આર્યપણું
आरियदंसि पु० ( आर्यदर्शिन् ] ન્યાય દ્રષ્ટિવાળો
आरियधम्म. पु० [ आर्यधर्म)
સદાચાર ધર્મ
आरियपण्ण त्रि० (आर्यप्रज्ञ)
શાસ્ત્રીય જ્ઞાનવાન
आगम शब्दादि संग्रह
आरुग्ग. न० [ आरोग्य ] નિરોગીપણું
आरुम्गबोहिलाभ. पु० [ आरोग्यबोधिलाभ ] નિરોગીપણું તથા બૌધિની પ્રાપ્તિ
आरुभ. धा० [आ+रुह]
ઉપર ચડવું, બેસવું
आरुभमाण. कृ० [आरोहयत्] ઉપર ચઢતો
आरुभित्ता. कृ० ( आरुता) આરોહીને
आरुभेत्ता. कृ० [आरुह्य] આરોહીને
आरुसिय. कृ० [आरुष्य ] ક્રોધ કે રોષ કરીને
आरुसिय. त्रि० / आरुष्ट) ક્રુદ્ધ, કોપિત आरुस्स. कृ० [आरुष्य ] રોષ કરીને
आरुह. धा० (आ+रुह] gul '3154
आरुहंत. कृ० [आरुहत्] આરોહણ કરવું તે आरुहण. न० [आरोहण ] સવાર થવું, ચવું
आरुहिउ. कृ० [आरोहित ] ચઢેલો, સવાર થયેલો
आरुहिज्ज. कृ० [आरोह्य] આરોહણ કરીને
आरुहित्ता. कृ० [ आरुह्या] આરોહણ કરીને
आरुहित्तु. कृ० [आरोहित्वा ] આરોહવા માટે
आरुहिय. कृ० [आरुह्य] આરોહણ કરીને
आरुहियव्व. कृ० [आरोहितव्य ] આરોહણ કરવા યોગ્ય
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 242