________________
असाढय. स्वी० ( अषाढक)
અષાઢ માસ સંબંધિ એક જાતની વનસ્પતિ
असात. पु० [असात ] અજ્ઞાનાવેદનીય કર્મ ભોગવવું તે
असातवेदग. त्रि० (असातवेदक]
અશાના વેદનીય કર્મ ભોગવનાર જીવ असाता. स्त्री० [असात ]
ठुखो 'असा'
असातावेयणिज्ज न० [असातावेदनीय ]
વેદનીય કર્મની એક પ્રકૃતિ જેના ઉદયથી જીવ દુઃખ
પામે
असाधु त्रि० (असाधु
સાધુ નહીં તે, સારું નહીં તે, અમંગલ, અસુંદર
અસંયતિ, અબ્રહ્મચારી, અવૃતિ
કુદર્શનના સાધુ, અવિનીત કુત્સિત સાધુ
असामण्णक न० / असामान्यक]
અસાધારણ
असाय. न० [असात ]
हुथ्यो 'असा'
असायबहुल विशे० ( अशाताबहुल )
ઘણી જ અશાંતા, દુઃખની બહુલતા
असायवेयणिज्ज. न० [असातवेदनीय ] यो 'असातवेयणिज्ज'
असाया. स्वी० [असाता )
ठुथ्यो 'असात'
असायावेदणिज्ज न० [असातावेदनीय ] ठुमो 'असातवेयणिज्ज'
असा यावेयणिज्ज न० [ असातावेदनीय ]
भुखी असातवेयणिज
.
असार. त्रि० [असार ] સાર રહિત
आगम शब्दादि संग्रह
असारअ. त्रि० (असारक ] સાર રહિત
असारंभ पु० (असंरम्भ]
પાણીના વધનો સંકલ્પ ન કરવો તે
असारभमाण. कृ० / असंरभमाण) दुखो 'र' असारसुहहेउ. पु० [असारसुखहेतु] અસાર એવા સુખનો હેતુ असारहिय. त्रि० [असारधिक] સારથિ રહિત
असालिया. स्त्री० [ आसालिका]
એક જાતનો સર્પ
असावज्ज, त्रि० / असावा) પાપ રહિત, નિર્દોષ
असावज्जा. स्त्री० [असावद्या] નિર્દોષ ભાષા
असासत. त्रि० [असाश्वत ] નાશવંત, અનિત્ય
असास. त्रि० [ अशाश्वत ] यो उपर
असासिय त्रि० (अस्वाश्रित] પોતાને આશ્રિત નહીં એવું असाहु. . त्रि० [असाधु ]
ठुखो 'असाधु'
असाहुकम्म. पु० [असाधुकर्मन्]
કુરકર્મ, દૂરકર્મ કરનાર પરમાધામી દેવી असाहुदंसण, न० / असाधुदर्शन ]
અસંયતિનું દર્શન, કુદર્શન असाहुधम्म. पु० [असाधुधर्म] ૐ ધર્મ, અસંયતિએ બનાવેલ ધર્મ असाहुया. स्वी० ( असाधुता ] સાધુતાનો અભાવ
असाहुरूव न० [असाधुरूप ] અસંયત જેવો
असाहूब. अ० ( असाधुवत् । અસાધુ સમાન
असाहुसण्णा. स्त्री० / असाधुसंज्ञा ) અસંયત કે અવિરતપણું
असाहेमाण. कृ० ( असाधयत् ) કાર્ય ન સાધતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1
Page 192