SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अंब. पुं० [अम्ब] પરમાધામી દેવનો ભેદ अंब. त्रि० [आम्ल] ખાટું, છાશ વગેરેથી સંસ્કારેલ પદાર્થ अंबकंजिय. त्रि० [आम्लकाजिक] ખાટી કાંજી अंबकूणग. पुं० [आम्रकुणक] આંબાના ફળની ગોટલી, કેરીની ગોટલી अंबखुज्ज. न० आम्रकुब्ज] આંબાની મંજરી, આસનનો એક પ્રકાર अंबखुज्जय. पुं० [आम्रकुब्जक આશ્રમંજરી, કુબડો अंबखुज्जिया. स्त्री० [आम्रकुब्जिका] આમ મંજરી अंबग. न० [आम्रक] આમ્રફળ, કેરી अंबगट्ठिया. स्त्री० [आम्रगुटिका] કેરીની ગોટલી अंबचोयग. स्त्री० [आम्रचोयग આંબાની છાલ अंबचोयय. स्त्री० [आम्रचोयग] જુઓ ઉપર’ अंबटु.पुं० [अम्बष्ठ] બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન એક જાતિ अंबड. वि० [अम्बडा ये ब्राहए। परिवा5, ४यो अम्मड-१ अंबडगल. न० [आम्रडगल કેરીનો ટુકડો अंबधाई. स्त्री० [अम्बाधात्री] ધાવમાતા अंबपलंब. न० [आम्रपलम्ब] ફળ-વિશેષ अंबपल्लवपबिभत्ति. न०/आम्रपल्लवप्रविभक्ति દૈવી નાટ્ય-વિશેષ अंबपाणग. पुं० [आम्रपानक] આંબાનું પાણી अंबपेसि. स्त्री० [आम्रपेशि] કેરીની ચીર अंबपेसिया. स्त्री० [आम्रपेशिका] જુઓ ઉપર अंबफल. न० [आम्रफल કેરી अंबभित्त. पुं० [आम्रभित्त] કેરીનો ટુકડો अंबभित्तग. न० [आम्रभितक] यो 6५२' अंबय. पुं० [आम्रक કેરી, આમ્રફળ अंबयरुक्ख. पुं० [आम्रकरुक्ष] આંબાનું ઝાડ अंबर. न० [अम्बर ઉમરાનું ઝાડ, વસ્ત્ર, આકાશ अंबरतल. न० [अम्बरतल] આકાશનું તળ अंबरस. न० [अम्बर] આકાશ अंबरिस. पुं० [अम्बरीष લુહારની ભઠ્ઠી, પરમાધામી દેવની એક જાત अंबरिसि. पुं० [अम्बर्षि सो 64२' अंबरिसि. वि० [अम्बर्षि ઉજ્જૈનીનો એક બ્રાહ્મણ, તેની પત્નીનું નામ માનુાં હતું. निंबय तेनी पुत्रहती. मालुका ना मृत्युबा अंबरिसि सने निंबय जनयहीक्षा लीधी अंबवण. न० [आम्रवन] આંબાનું વન अंबसरडुय. न० [आम्रशलाटुक કેરીના ટુકડા अंबसालग. पुं० [आम्रशालक] આંબાની છાલ अंबसालय. पुं० [आम्रशालक આંબાની છાલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 19
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy