SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अंजणकेसिया. स्त्री० [अञ्जनकेशिका] જુઓ ઉપર अंजणकेसियाकुसुम. न० [अञ्जनकेशिकाकुसुम] એક વનસ્પતિનું ફૂલ अंजणग. पुं० [अञ्जनक सो अंजणक अंजणगपव्वय. पुं० [अञ्जनकपर्वत] નંદીશ્વર દ્વીપે એક પર્વત अंजणगिरि. पुं० [अञ्जनगिरि] કાળા રંગનો એક પર્વત अंजणगिरि. पुं० [अञ्जनगिरि] ભદ્રશાલવનનું ફૂટ अंजणगिरिकूट. पुं० [अञ्जनगिरिकूट] ભદ્રસાલવનું એક ફૂટ अंजणजोग. पुं० [अञ्जनजोग] બોંતેર કળામાંની એક કળા-વિશેષ अंजणधाऊसम. विशे० [अञ्जनधातुसम] સુરમાં જેવું, ધાતુ વિશેષ-ઉપમા अंजनपुलग. न० [अञ्जनपुलक] રત્ન, કાંડ अंजणपुलय. न० [अञ्जनपुलक] રત્ન, કાંડ अंजणमय. विशे० [अञ्जनमय અંજનરત્નમય વસ્તુ-વિશેષ अंजणरिटु. पुं० [अञ्जनरिष्ट] વાયુકુમારનો ચોથો ઇન્દ્ર अंजणसलागा. स्त्री० [अञ्जनशलाका આંજવાની સળી अंजणा. स्त्री० [अञ्जना એક વાવડી, ચોથી નરક, એક પર્વતનું નામ अंजणागिरि. पुं० [अञ्जनागिरि] દિગહસ્તિ ફૂટ-વિશેષ अंजणी. स्त्री० [अञ्जनी] કાજળની ડબ્બી अंजन. न०/अञ्जन] यो अंजण अंजलि. स्त्री० [अञ्जलि ખોબો, કમળના ડોડા જેવી આકૃતિ કરી જોડેલા બે હાથ अंजलि. स्त्री० [अञ्जलि એક પ્રકારની મુદ્રા अंजलिकम्म. न० [अञ्जलिकर्मन् બે હાથ જોડવા તે-ક્રિયા अंजलिकरण. न० [अञ्जलिकरण] નમન, એક પ્રકારનો વિનય अंजलिपग्गह. पुं० [अञ्जलिप्रग्रह) બે હાથ જોડી નમસ્કાર કરવા તે, સંભોગ વિશેષ अंजलिपुट. पुं० [अञ्जलिपुट] બે હાથ જોડી કરસંપુટ કરવો તે अंजलिप्पग्गह. पुं० [अञ्जलिप्रग्रह] हुयी अंजलिपग्गह अंजली. स्त्री० [अञ्जलि यो 'अंजलि अंजलीपग्गह. पुं० [अञ्जलिप्रग्रह] हुयी अंजलिपग्गह अंजु. त्रि० [ऋजु] સરળ, માયાપ્રપંચ રહિત, સંયમી, નિર્દોષ, શુદ્ધ अंजुया. वि० [अज्जुका સત્તરમાં તીર્થકર ભ૦ કુંથુનાથના પ્રથમ શિષ્યા. अंजू. स्त्री० [अञ्जू શક્રેન્દ્રની એક અગમહિષી, अंजू. विशे० [अजू] અવ્યભિચારી, અકુટીલ अंजू-१. वि० [अञ्जू હસ્તિનાપુરના ‘પૂડમ' ગાથાપતિની પુત્રી, ભ૦ પાઠ્ય પાસે દીક્ષા લીધી, મૃત્યુ બાદ શક્રેન્દ્રની અગમહિષી બની. अंजू-२. वि० [अजू वर्धमानपुरमा सार्थवाह 'धनदेव' मने 'पियंगू' नी पुत्री, તેના લગ્ન રાજા ‘વિનમિત્ત સાથે થયા, તેને યોનિ શૂળ થતા શરીર સૂકાઈ ગયું. મરીને તે નરકે ગઈ. પૂર્વભવમાં ते 'पुढविसिरि' 8 हती. अंजूदेवी. वि० [अजूदेवी यो ‘अंजू-२' मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 13
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy