SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન એ માનવીય પુરુષાર્થ છે, પરંતુ એનું પરિણામ એ ઈશ્વરનો સંકેત છે. મનુષ્ય તરીકે આપણે એકેએક વસ્તુઓ સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એકેએક ઘટનાનો તાગ મેળવવા માટે આપણે ખૂબ ઊંડે ઊતરીએ છીએ, દિવસોના દિવસો સુધી એને માટે મંથન-મથામણ કરીએ છીએ. આપણી આસપાસની બાહ્ય બાબતો પાછળ આપણે ઘણી રાક્તિ અને સમય ખર્ચીએ છીએ, પરંતુ એટલી જ શક્તિ આપણે સાર્યક અને હેતુપૂર્ણ આંતરિક અને સાત્ત્વિક બાબતો માટે ખર્ચીએ તો ? આપણે આપણા વનને ઉર્ધ્વગામી બનવાના પ્રયત્નોમાં આપણો પુરુષાર્થ પ્રોજએ તો ? RO hbàhe [[ølth @
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy