SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરિત હોય છે. આમાં ભાગ્યે જ કોઈ કાર્ય ઈશ્વરની પ્રસન્નતા પામવાના પ્રયોજન પર થયું હોય છે. જ્યારે પ્રયોજન ન હોય, પ્રયાસ ન હોય, એ માટેનું કોઈ કાર્ય ન હોય ત્યારે કઈ રીતે આપણે એમ કહી શકીએ કે ઈશ્વરની મરજી પ્રમાણે અમે જીવીએ છીએ. શું આ એક આત્મવંચના કે પોતાની જાત સાથેની આત્મવિનાશક છેતરપિંડી નથી ? પરમનો સ્પર્શ ૨૧૧ જ |
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy