SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Jàhà (lokãh 26b રાખનારા અને ડુબાડી દેનારા છે. અહંકારની ગતિ વખતે તમે ખુદ તમારા જીવનની ઉપેક્ષા કરશો. જરા સ્પર્ધાની દોડ ધીમી કરશો તો જ તમે તમારા વનને જોઈ શકશો. બાહ્ય જગતમાં જે પ્રાપ્ત કરવા નીકળે છે એ કય પ્રાપ્ત કર્યા વિના ખાલી હાથે પાછા ફરે છે. બાહ્ય જગતમાં જે ત્યાગ કરતા રહે છે તે જ પ્રાપ્ત કરતા જાય છે. જે દોડે છે એ ધીરે ધીરે થાકે છે, પછી હાંફે છે અને અંતે ગબડી પડે છે. જો આવી અહંકારયુક્ત દોડ હોય તો એ સ્વીકારી જ લેવાનું કે તમારું જીવન તણાવપૂર્ણ અને વ્યધિન રહેશે. જરા વિચારો કે તમારી નોડ કોઈ આવા માર્ગે ચાહી નથી રહી ને? R) |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy