SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પોલીસને ખબર આપશો તો છોકરાના મોતને નોતરશો.” આ ચંદ્રસેન આશર મૂકેશ રહેતો હતો એ મકાનમાં પહેલા માળે જ થોડા સમયથી રહેવા આવ્યો હતો. એનો ઇરાદો તો બૂરો હતો. નવ વર્ષના આ ભુલકાનું અપહરણ કરવું. એને બાન તરીકે રાખીને એના પિતા પાસેથી દશ હજારની રકમ મેળવવી. નાનકડા મૂકેશની હિંમત અને નીડરતાને લીધે એનો બદઇરાદો સફળ થયો નહિ, એટલું જ નહિ, પણ જેલમાં જવાનો વારો આવ્યો. નાનકડો મૂકેશ માને છે કે જે મૂંઝાય છે એ માત ખાય છે. આફતમાં જે અકળાતો નથી એ જરૂ૨ મુશ્કેલીમાંથી પાર ઊતરે છે ! 'માનવતાનો સાદ 0 0 0 ૧૯૭૩નો ઑગસ્ટ મહિનો. ગુજરાત પર આફત આવી. નદીઓ બધી છલકાઈ ઊઠી. 0 0 0 0000000000 ' 0 0 વરસાદ પણ ધીરે-ધીરે મોજમાં આવ્યો. વધવા માંડ્યો. મોજીલા મેઘને પછી તો કંઈ ભાન ન રહ્યું. ' પહેલાં સાવરણીની સળીની ધારે વરસતો હતો. હવે સાંબેલાની ધારે વરસવા માંડ્યો. ઊંધું ઘાલીને વરસવા ! માંડ્યો. 0 0 0 ૩૨ - 0-00-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ માનવતાનો સાદ -0-0-0-0-0-0-0 – ૩૩ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5
SR No.034432
Book TitleNani Umar Motu Kam
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy