SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાયા. થઈએ I \ \ ૧૫ બે ભાઈઓ. એકનું નામ મયાશંકર. બીજાનું નામ દયાશંકર. બંને ટૂંકા નામે ઓળખાય. મયાશંકરને સહુ મયા કહે અને દયાશંકરને દયા. આ બંને ભાઈની માતાનું એકાએક અવસાન થયું. જૂનો જમાનો. પુરાણી રૂઢિનું જોર ઘણું ચાલે. સગાં-વહાલાંના વિચારો પણ જુનવાણી. આથી દયાશંકર અને મયાશંકર માની ઉત્તરક્રિયા કેવી રીતે કરવી તેનો વિચાર કરવા બેઠા. મોટોભાઈ મયાશંકર ભારે પાકો. માની ઉત્તરક્રિયા ધામધૂમથી કરવી હતી, પણ સાથે એ માટે ફૂટી કોડીય ખરચવી નહોતી. ૭૭ © સવાયા થઈએ
SR No.034431
Book TitleMotini Mala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy