SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Sી કલ્યાણરાય છે કે કહેતા હતા સૌરાષ્ટ્રની રાજકીય તવારીખમાં શ્રી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષીનું નામ ઘણું મોટું અને ઊંચું. ઈસુની વીસમી સદીના આરંભકાળના એ સમર્થ રાજપુરુષ. ભારે દૂરંદેશી અને એટલા જ ખુશમિજાજી. કેટલીય ખુશમિજાજી કથાઓ એમના નામ સાથે સંકળાયેલી છે. કલ્યાણરાયભાઈના નામ સાથે જોડાયેલી આવી એક આ કથા છે. એમ કહેવાય છે કે શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ જૂનાગઢની દીવાનગીરી છોડી ત્યારે એ જગ્યા કલ્યાણરાયભાઈને આપવાનો નવાબસાહેબે મનસૂબો કર્યો. જવાબમાં કલ્યાણરાયભાઈએ કહ્યું, “હજૂર ! મને માફ કરો. મારી પાસે કોઈ ફરિયાદ આવે અને હું એનાં આંસુ લૂછી ન શકું તો મારી દીવાનગીરી સાવ નકામી ગણાય એમ હું માનું છું.” પણ તમતમારે આંસુ લૂછજો ને ! કોણ ના પાડે છે?” “હજૂર ! એ તો ઠીક, પણ મને એક વાત યાદ આવે છે.” મોતીની માળા @ ૩૬
SR No.034431
Book TitleMotini Mala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy