SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શૂરાને પહેલી સલામ 12 ગામડા ગામની માતા. થોડું ભણેલી. કામકાજથી પરવારી માતા રામાયણ વાંચે. સામે એક દમિયલ બાળક માતાનું મોં જોઈ ઓશિયાળું બની બેસી રહે. માનું આ ત્રીજું બાળક હતું. બે બાળક તો મોતીના દાણા જેવા પાક્યા. એમનાં શરીર મજબૂત. વળી કમાતા પણ ખરા. કમભાગ્યે આ ત્રીજું બાળક બહુ કમજોર હતું. વારંવાર તાવના ઝપાટે ચડી જાય. શરદી તો એની સદાની સાથી. ફેફસાં તો કફથી ભરેલાં જ રહે. બાકી હતું તે નાની ઉંમરમાં જ દમનો રોગ લાગુ પડ્યો. સાથે ભણવામાં પણ પૂરો ‘ઢ' ! આ છોકરો લાંબું. જીવશે એવી માને આશા નહીં. આખું ઘર એની દયા ખાય. જાણે મરવાને વાંકે જીવતો ન હોય. રામમૂર્તિ
SR No.034424
Book TitleJivi Jananara
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy