SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન | ........... પ્રકરણ ૧૮: પૂર્ણ આશાસિદ્ધિ - પૂર્ણ કલંકરહિત અડોલ દશા પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે શું? - ૧; સમ્યકત્વની પ્રાપ્તિ સુધીમાં જીવનું આજ્ઞાપાલન - ૨; ક્ષાયિક સમ્યક્ત્વ વખતનું આજ્ઞાપાલન - ૨; છઠ્ઠા ગુણસ્થાને જીવનું આજ્ઞાપાલન - ૩; સાતમાં ગુણસ્થાને જીવનું આજ્ઞાપાલન - ૩; આજ્ઞામાર્ગની પૂર્ણતા - ૩; પૂર્ણ આજ્ઞાસિદ્ધિ - ૪; આજ્ઞાસિદ્ધિને સમજવા પાંચ મહાવ્રતની સમજણ જરૂરી - ૫; સિદ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન ન પામનારા સન્માર્ગી જીવો - ૬; સિદ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામનારા સન્માર્ગી જીવો - ૬; વીતરાગનો પ્રરૂપેલો ઇચ્છાગત પ્રાપ્તિનો માર્ગ - ૮; માર્ગપ્રાપ્તિ માટે સંજ્ઞા તથા ઇચ્છાની આવશ્યકતા – ૮; લોભ ગુણમાં લોભકષાયને પરિણાવવો - ૧૧; માયાને માયાગુણમાં પલટાવવી - ૧૧; માનકષાયનું માનગુણમાં રૂપાંતર - ૧૨; ક્રોધનું ગુણમાં ફેરવાવવું - ૧૨; પ્રભુની આજ્ઞામાં રહેવા જીવે શું કરવું? - ૧૪; મહાશ્રવનો માર્ગ - ૧૫; આ માર્ગનું “અપૂર્વ અવસર' કાવ્યમાં નિરૂપણ - ૧૮; આજ્ઞાધીન રહેવા માટેની પ્રાર્થના - ૨૦; ધર્મદ્રવ્યની આજ્ઞામાં રહેવું જરૂરી - ૨૩; પ્રભુની વાણી - ૨૫; જીવનું સામર્થ્ય વધારવા માટેની પ્રાર્થના - ૨૭; સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા મહામાર્ગમાં રહેવા માટેનાં મૂળ કારણો છે - ૨૯;
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy