SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ किं मोदसे पण्डितनाममात्रत्, शास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधाष्य कुरुष्व चाशु, न ते भवेद्येन ભવાબ્ધિપતિઃ || ૬૮દ્દા લોકરંજન કરનારાં શાસ્ત્રોનો અભ્યાસી થઈને તું પંડિત નામમાત્રથી કેમ રાજી થઈ જાય છે? તું કાંઈ એવો અભ્યાસ કર અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસાર - સમુદ્રમાં પડવું પડે જ નહિ. (૫) – અધ્યાત્મકલ્પદ્રુમ, અધિકાર ૮, શ્લોક ૫. अधीतिमात्रेण फलन्ति नागमाः, सभीहितैर्जीच सुखैर्भवान्तरे । स्वनुष्टितैः किं तु तदीरितैः रवरो, न यत्सिताया वहनश्रमात्सूखी ।। માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગમો ફળતા નથી, પરંતુ તેમાં બતાવેલા શુભ અનુષ્ઠાનો કરવાથી, આગમો ફળે છે; જેવી રીતે સાકરનો બોજો ઉપાડવાના શ્રમથી ગધેડો કાંઈ સુખી નથી. – મુનિસુંદરસૂરિ કૃત અધ્યાત્મ કલ્પદ્રુમ, અધિકાર ૮, શ્લોક ૯.
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy