SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ પંચપરમેષ્ટિનાં પાંચે પદને સ્પર્શ, સર્વોત્તમ એવું તીર્થંકર પદ નિકાચીત કરી, પૂર્ણ થઈ, સ્વપર કલ્યાણ કરવામાં અગ્રેસર બની, પાંચે પદની લાક્ષણિકતા અનુભવી, અન્યને એ અનુભવવા માટે સહાય કરનાર શ્રી રાજપ્રભુને (દેવેશ્વર પ્રભુને) તથા સર્વ જીવોને યથાયોગ્ય ઉત્તમ વીર્ય પૂરું પાડનાર શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને નિજ કલ્યાણ અર્થે એમની જ કૃપાથી આ ગ્રંથ અર્પણ કરું છું.
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy