SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઉપશમ સમ્યક્ત ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક-સમ્યકત્વ ઉત્પન્ન થાય છે; આ ક્ષાયિક સમ્યકત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઉપજે છે. પૂર્વોકત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિ એટલે સમાનજાતિય પ્રકૃતિ (સમ્યકત્વ મોહનીય) ઉદયરૂપ હોય તથા સમ્યક્ કર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષયોપશમ સમ્યકત્વ થાય છે. – સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ધર્માનુપ્રેક્ષા (શ્લોક ૩૦૮, ૩૦૯)
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy