SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક પ્રાર્થનાના નમૂનાઓ (પરમાર્થિક): સદ્ગુરુની પ્રાપ્તિ અર્થે ૨૧; અંતરાય કર્મના ક્ષય માટે - ૨૩; જ્ઞાનાવરણ તોડવા - ૨૪; અજ્ઞાનપરિષહ જીતવા - ૨૬; દર્શનાવરણનું અલ્પત્વ કરવા – ૨૮; સતત સત્સંગ મેળવવા - ૨૯; ક્ષાયિક સમકિત માટે - ૩૦; છઠ્ઠા ગુણસ્થાને જવા - ૩૧; સાતમા ગુણસ્થાન માટે - ૩૩; શ્રેણિની તૈયારી કરવા - ૩૫; પૂર્ણશુદ્ધિના પુરુષાર્થમાં નિવિનતા માટે - ૩૬; સંસારી અશાતા પરમાર્થમાં વિઘ્નરૂપ ન થાય તે માટે – ૩૮. પ્રાર્થનાના નમૂનાઓ (વ્યવહારિક) : કુટુંબ ક્લેશ ટાળવા માટે ૪૧; દ્રવ્યતંગી નિવારવા - ૪૫; દેહની અશાતાથી છૂટવા - ૪૬; વેર તથા અપયશ ક્ષીણ કરવા - ૪૮; લૌકિક પુણ્ય પરમાર્થ પુણ્યમાં ફેરવવા માટે - પર; બાળકના ગર્ભકાળમાં માતાએ કરવા યોગ્ય પ્રાર્થના - ૫૪; બાળકના કલ્યાણાર્થે પ્રાર્થના - ૫૫; બાળકને પ્રભુભક્ત કરવા - પ૭; બાળકની વ્યાપારાદિમાં ન્યાયનીતિ જાળવવા - ૬૦; ડોક્ટર તરીકે ૬૧; ઔષધના વ્યવસાયી માટે - ૬૨; ઇજનેર માટે - ૬૨; વકીલ માટે - ૬૩; શિક્ષક માટે - ૬૪; કૃષિકર માટે - ૬૪; ગૃહિણી માટે - ૬૫; વિવિધ ઉત્પાદકો માટે – ૬૬; નિવૃત્ત જીવનની સફળતા અર્થે - ૬૭; ભાવિનાં કષ્ટો ટાળવા - ૬૯; ભયસંજ્ઞાના નિવારણ અર્થે - ૭૦; કાલ્પનિક ભય ટાળવા - ૭૨; અન્યના દુ:ખથી થતી પીડા ત્યાગવા - ૭૩; જીવને ધર્મારાધનમાં સ્થિર કરવા - ૭૫. પ્રકરણ ૬: ક્ષમાપના . ઝડપી કર્મનિર્જરા કરવા પશ્ચાત્તાપ ૭૭; ક્ષમાપનાના લાભ - ૭૮; ભાવિનાં કર્મ વર્તમાનમાં ખેરવવાં - ૭૯; કર્મનું રૂપાંતર - ૭૯; કર્મ પર ચડતું ચક્રવૃદ્ધિ વ્યાજ અટકે - ૭૯; ઉદિત કર્મો સાથે સત્તાગત કર્મોની નિર્જરા - ૭૯; કર્માશ્રવ ઘટે - ૭૯; માન તૂટે - ૭૯; સ્વદોષદર્શન આવડે - ૮૦; મોક્ષ મેળવવા ક્ષમાપના કરવી જરૂરી - ૮૦; ક્ષમાપના એ પ્રતિક્રમણનું બીજું રૂપ – ૮૧; “મોક્ષમાળા' માં લખાયેલી ક્ષમાપના - ૮૪.
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy