SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ અનંત અનંત દુ:ખથી ભરેલા તથા ભાવિના અનંતકાળ સુધી ચાલનારા આ સંસારનો પાર પામી, શાશ્વત સિદ્ધભૂમિમાં સ્થિર થવા માટેનો મહામાર્ગ પ્રકાશિત કરનાર શ્રી રાજપ્રભુને કોટિ કોટિ વંદન હો. આ ગ્રંથનાં લખાણમાં અનેકવિધ સહાય કરી માર્ગનાં રહસ્યો સમજાવવામાં મદદ કરી, ગ્રંથને સમૃધ્ધ તથા રોચક બનાવવાનો માર્ગ સમજાવી મહા ઉપકાર કરનાર શ્રી રાજપ્રભુને સરળતા, વિનય, ભક્તિ તથા આજ્ઞાધીનપણું વધારવા અર્થે આ ગ્રંથ ખૂબ આભારી બની અર્પણ કરું છું.
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy