SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સંપાદકનું નિવેદન જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ૧૩. સત્ય : જૈન દર્શન અને ગાંધીજીની યોગેશ બાવીશી દૃષ્ટિ ૧૪. ગાંધીવિચાર ક્ષેત્રે પૂ. નાનચંદ્રજી ડૉ. રતનબેન છોડવા મ.સા. ૧૫. ભગવાન મહાવીર અને ગાંધીજીની ગુણવંત બરવાળિયા અહિંસા ૧૬. ગાંધી-વિનોબાનું અહિંસક સમાજ પ્રદીપ શાહ રચના માટેનું ચિંતન ૧૭. જૈનધર્મ અને ગાંધીજીના મોક્ષ ડૉ. નલિની દેસાઈ અંગેના વિચારો ૧૮. ગાંધીવિચાર ક્ષેત્રે ૫. સુખલાલજી ડૉ. પ્રીતિ શાહ ૧૯. જૈનોના પંચમહાવ્રત અને ગાંધીવિચારમાં ડૉ. દીક્ષા એચ. સાવલા એકાદશ વ્રત મહિમા ૨૦. મુનિશ્રી સંતબાલજીનો ભાલ-નળકાંઠાનો જેસંગભાઈ ફલજીભાઈ પ્રયોગ : ગાંધીવિચારના અનુસંધાનમાં ડાભી ગુજરાત વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના સહયોગથી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી સેંટર, મુંબઈ (ઘાટકોપર), જૈન વિશ્વકોશ અને ઈન્સ્ટીટ્યૂટ ઓફ જૈનોલોજી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩-૧૦-૨૦૧૫ અને ૨૪-૧૦-૨૦૧૫ ના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૩નું આયોજન થયું હતું. આ જ્ઞાનસત્રમાં પચાસ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. “જૈન દર્શન અને ગાંધી વિચારધારા” વિષય પર વિદ્વાનોએ શોધપત્રો રજૂ કર્યા. તેને ગ્રંથસ્થ કરી પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. જ્ઞાનસત્રના પ્રમુખસ્થાને બિરાજમાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને સત્રના પ્રેરિતદાતા ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવાનો આભાર. ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વતજનોનો આભાર. આ જ્ઞાનસત્ર સફળ બનાવવા માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, કુલસચિવ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ડૉ. પૂર્ણિમા મહેતા અને ડૉ. શોભના શાહનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આયોજનનો કાર્યભાર સંભાળનાર ડૉ. નલિનીબહેન દેસાઈ, ખીમજીભાઈ છાડવા, યોગેશભાઈ બાવીશી તથા ભાવેશ શાહનો આભાર. જ્ઞાનસત્રના બીજા વિષય “ઉપસર્ગ અને પરિષહપ્રધાન જૈન કથાનકો” ના નિબંધો અલગ પુસ્તકરૂપે પ્રગટ કર્યા છે. મુંબઈ તા. ૦૧-૧૨-૨૦૧૫ ગુણવંત બરવાળિયા હતો સોનલ પરીખ ૨૧. ગાંધીજી, વિનોબાજી અને સંતબાલજીના સર્વધર્મ વિચારો ૨૨. જિનધર્મ અને ગાંધી વિચારધારા સાધ્વી ઊર્મિલા
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy