SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મી, સંસારની બળબળતી બપોરને, તારો ખોળો, ચંદન જેવી શીતળતા આપે. મા, ધરતી પરની કરુણાનું તારા વિવિધ સ્વરૂપે અવતરણ થયું. મી, અમૃતઝરા લાગે, તારાં નેહ નીતરતાં નયનો. હે વિશ્વજનની ! તારાં ચરણે તીર્થોત્તમ. મા, તારો તુંકારો એ મારી પદવી ને, વણ વેણ વરદાન જગતની સર્વજનનીને વંદુ વારંવાર
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy