SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર પ્રભુશ્રી નેમિનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૧; કેવળજ્ઞાની ૧,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૦૦૦; અવધિજ્ઞાની ૧,૫૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧,૫૦૦; ચતુર્દશપૂર્વી (વૈદપૂર્વધારી) ૪૦૦; ચર્ચાવાદી ૮૦૦; સાધુ ૧૮,૦૦૦; સાધ્વી ૪૦,૦૦૦; શ્રાવક ૧,૬૯,૦૦૦; શ્રાવિકા ૩,૩૬,૦૦૦ ૨૪ વિચરતાં વિચરતાં ભદ્રિલપુરમાં પધાર્યા. સુલસા અને નાગગાથાપતિના છ પુત્રોની સાચી હકીકત દર્શાવી કહ્યું કે આ છ પુત્રો તમારા જ છે. છએ છના રસમય વૃત્તાંત અને દેવકીની વાત્સલ્યભાવનાનું સચોટ નિરૂપણ મળે છે. નેમનાથ ભગવાન દ્વારિકામાં પધાર્યા અને તેની દેશનાથી વૈરાગ્ય પામી ગજસુકુમારે દીક્ષા અંગીકાર કરી. સ્મશાનમાં સાધના કરતાં સોમશર્માનો ઉપસર્ગસહેતા સમતા ભાવે નિર્વાણને પામ્યા. એ જ રીતે શ્રીકૃષ્ણના પુત્ર ઢંઢણકુમાર મુનિએ પણ સંયમ તીર્થકર અંગીકાર કર્યો. મલેચ્છ દેશમાં પણ પ્રભુએ વિહાર કર્યો હતો. હીમાન ગિરિ ઉપર આવી કિરાત દેશમાં પણ વિચર્યા હતા. પ્રભુનું નિર્વાણઃ નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ રૈવતગિરિ 4th પર્વત પર પધાર્યા. ૫૩૬ મુનિઓ સાથે એક માસનું અનશન Proof કરી, અષાઢ સુદ ૮ના, ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સર્વ મળી, ૧,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ આસો વદ ૧૨ અપરાજિત દેવલોક કારતક વદ ૧૨ થી સૂર્યપુર જન્મ શ્રાવણ સુદ ૫ સૂર્યપુર શ્રાવણ સુદ ૫ દીક્ષા શ્રાવણ સુદ ૬ દ્વારિકા. શ્રાવણ સુદ ૬ કેવળજ્ઞાન ભાદરવા વદ રૈવતગિરિ આસો વદ ૧૫ (ગિરનાર) નિર્વાણ અષાઢ સુદ ૮ રૈવતગિરિ (ગિરનાર) રચ્યવન परस्परोपा जवानान
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy