SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર Jain Dharmna Chovis Tirthankar By: Gunvant Barvalia Published by : NAVBHARAT SAHITYA MANDIR Mumbai-400 002, Ahmedabad-380 001 Email: nsmmum@yahoo.co.in ISBN : ?????????? લેખકનું નિવેદન મહાપુરુષોના ચરિત્રો પ્રેરણાદાયી હોય છે. તેમના જીવનની કેટલીક નાની નાની ઘટનાઓમાંથી પણ આપણા નીજી જીવનના કેટલાંય પ્રશ્નો ઉકલી શકે. જૈન ધર્મના ચોવીશ તીર્થકરોના જીવન રસપ્રદ અને પ્રેરક સંદેશ આપનારા છે. આ મહાપુરુષોનું જીવન સાહસ અને સરળતાના સૌંદર્યથી મઢાયેલું છે. તેમના ચરિત્ર વાંચતા આપણે જાણી શકીશું કે કેટકેટલા સંઘર્ષ અને કઠીનાઈઓ સહન કરીને તેનીજી સાધના જીવનમાં શિરમોર © Dr. Madhvben G Barvalia લેખન-સંપાદન : ગુણવંત બરવાળિયા પ્રથમ આવૃત્તિ : સપ્ટેમ્બર, ૨૦૧૪ ૨૪ તીર્થકર બન્યા. 4th Proof મૂલ્ય : ?????.00 આ યુગપુરુષોના જીવન તપ, ત્યાગ, સહનશીલતા, સમતા અને સંયમથી છલોછલ ભરેલા છે. આ મહાપુરુષોની ભવ્ય અને દિવ્ય જીવનકથાઓ વાંચતા જીવનની મૂંઝવણોનો ઉકેલતો દૂર થશે પણ સાધકોને અધ્યાત્મ જીવનની નવી દિશા સાંપડશે. પુસ્તકમાં તીર્થકરોના કલ્યાણકો, ગુણો, અતિશય વિ. વધારાની વિગતો પણ ઉમેરી છે. સંદર્ભ ગ્રંથ માટે પૂ.શ્રી સુબોધિકાબાઈ મ.સા. તથા પૂ. ડૉ. આરતીબાઈ મ.સા.નો ઋણી છું. પ્રો. ડૉ. રસિકભાઈ મહેતા અને મારા ધર્મપત્ની મધુબહેનનો લેખન કાર્યમાં સહયોગ મળ્યો છે. પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહનો આભારી છું. પ્રકાશક : અશક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ- 400 002 Email: nsmmum@yahoo.co.in ગુણવંત બરવાળિયા કોનમ પ્રિન્ટર્સ, ડાયના સિનેમાની ગલીમાં, તારદેવ, મુંબઈ ટાઇપસેટિંગ: Snehal Mehta 2snehu @gmail.com Mo.: 9769354138 ૬૦૧, સ્મિત અપાર્ટમેંટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ) ૦૯૮૨૦૨૧૫૫૪૨ gunvant.barvalia@gmail.com
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy