SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ આપણ પરમ દાર્શનિક પૂ. જયંતીલાલ મહારાજ સાહેબ તથા અધ્યાત્મયોગિની પૂ. બાપજી – લલિતાબાઈ મહાસતીજીની પાવન સ્મૃતિને . વિનમ્રભાવે ... 000000000 OC સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરરી રિસર્ચ સેંટર આયોજિત, ઉવસગ્ગહર સાધના કેન્દ્ર પ્રેરિત, રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. આદિ વિશાળ સતીવૃંદની નિશ્રામાં, સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુના ૧૨૦મા જન્મોત્સવ અંતર્ગત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને રાજકોટ રૉયલ પાર્કમાં તા. ૨૭ અને ૨૮ ઑગસ્ટ-૨૦૧૮ના રોજ યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર૧૭ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો તથા માતુશ્રી પુષ્પાબહેન ભૂપતભાઈ બાવીસી હઃ યોગેશભાઈ પ્રેરિત અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યા તત્ત્વચિંતક પૂ. ડૉ. તરુલતાજીસ્વામીની પાવન નિશ્રામાં, પરમદાર્શનિક દિવંગત પૂ. જયંતમુનિના જન્મોત્સવ અંતર્ગત પાવનધામ, કાંદિવલી મુકામે તા. ૨૦ અને ૨૧ ઑક્ટોબર-૨૦૧૮માં યોજાનાર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૮ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો તથા નિબંધોનો સંચય — અને જૈન ધર્મ” 8මේවා වෛස හ : මේ
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy