SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 વાણી-ચંચુતણે સુપસાથે, તત્ત્વ-ખીર પ્રગટાવેજી, નીરપરે જે અલગા દાખે, દંભ-સ્વભાવ-વિભાવેજી ||રા દર્શન પ્રીતિ સગુણ-મુક્તાફલ કઠે હાર બનાવેજી, સહજ સંતોષ લહે તવ સમતા, ઘુઘરી-દાન બજાવેજી | શુભમતિ-પરિણતિ હંસી સાથે કેલી કરી રતિ પાવેજી, શુદ્ધ-હંસ-સંતતિ-નિર્માપણ, કારણ ગુણ ઉપજાવેજી lal કુમતિ-કમલિની-કંદ ઉખેડે શુદ્ધ-સુભૂમિ જગાવેજી, નિશ્ચયનય-વ્યવહારે બિહુ-પખ, શોભા સમુદય થાવેજી ! પકલુષ કુશાસન જલ નવિ સેવે, ધરતો સમતા ભાવેજી, જિન શાસનમાં રાજહંસસમ, આતમનામ ધરાવેજી ૪ |. એવો અનુભવ હંસ તે પરખે, જે પ્રભુધ્યાને ધ્યાવેજી, બાહ્યાચરણ છારોદક સરિખાં, તેહને દાય ન આવેજી. ગુણીજન સેવા ને તુમ આણા, હેજે રસચિત્ત વ્યાવેજી, જ્ઞાનવિમલસૂરિ નૂર મહોદય, દિન દિન અધિકો થાવેજી પI SSSS૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 9999 આતમરામ અભિરામ અભિધાન તજ, - સમરતાં જન્મનાં દુરિત જાવે.” તો અન્યત્ર પણ કવિ કહે છે; “જી હો! અયક્ષ અરુપી તું સદા, જી હો ! આતમભાવ અસંગ.” કવિના અરનાનાથસ્તવનમાં આત્માના ગુણવિકાસની પ્રક્રિયા રૂ૫ક દ્વારા સોચટ રીતે આલેખાઈ છે. (૧૨૪૩) (૫૨-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન લાછલદે-માત-મહાર- એ દેશી મલ્લિજિનેસર-દેવ ! સારે સુર-નર સેવ, આજ હો! જેહનો રે મહિમા મહિમાંહે ગાજતોજી ||૧|| નીલવરણ જસ છાય, પણવીશ ધનુષ્યની કાય - આજ હો ! આયુ રે પંચાવન વરસ સહસનુંજી . કુંભ-નરેસર તાત, પ્રભાવતી જસ માત, આજ હો ! દીઠ રે આનંદિત હોય ત્રિભુવન-જનાજી III લંછન-મિષે રહ્યો કુંભ, તારક ગુણથી અ-દંભ, આજ હો ! એહવા રે ગુણ વસીયા આવી તેહમાંજી ૪ | જ્ઞાનવિમલ-ગુણ-નૂર, વાધે અતિ-મહપૂર આજ હો! પાવે રે મનવંછિત પ્રભુના નામથીજી પા ૧. પક્ષી, ૨. મનરૂપ માનસરોવરમાં, ૩. સારા ગુણવાળા, ૪. ક્રીડા, ૫. ખરાબ,૬. જૈનેતર દર્શન રૂપ પાણીમાં ૭. છારોદક - ખારા પાણી જ્ઞાનવિમલસૂરિ એટલે ૧૮મી સદીમાં અવતરેલી શાસ્ત્રજ્ઞ અને અધ્યાત્મરસિક પ્રતિભા. ભિનમાલમાં જન્મેલા આ કવિ તપાગચ્છની વિમલશાખામાં દીક્ષિત થયા હતા. ધીરવિમલ કવિના આ શિષ્ય પર કવિતાદેવીનું અપૂર્વ વરદાન પ્રાપ્ત થયું હતું. નાની વયથી જ શીર્ઘકાવ્યરચના પર અપૂર્વ પ્રભુત્વ હતું. તેમના આ અલૌકિક પ્રભુત્વને લીધે જ શત્રુંજયતીર્થ પર નવનવોન્મેષશાલિની રચનાઓ દ્વારા પરમાત્માની સ્તવના કરી. આ પ્રસંગે હાજર તપાગચ્છાધિપતિ વિજયપ્રભસૂરિએ સૂરિપદના નામે સન્માન્યા અને અલ્પકાળમાં આચાર્યપદ પર સુશોભિત કર્યા. કવિની અનેક સ્તવનરચનાઓમાં આત્મચિંતનનું અનેરું ઊંડાણ જોવા મળે છે. તેમના એક સ્તવનમાં પરમાત્માને “આતમરામ' તરીકે સંબોધીને મહત્તા ગાઈ છે. - ૨૨૫ - (૧૨૪૪) (૫૨-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન મુનિસુવ્રત-જિનવર વીશમા, ભય બંદર ગુણ-મણિ-મંદિર ભવિ-જન ચિત્તે વિસમ્યા, | મુનિસુવ્રત જિનવર વીશમા |૧|| જિનમુદ્રા જિનવરને સરિખી, અવર નહિ કોઈ ઉપમા | શામલ-વરણ શરણ Aિહું જગને, એહ, સુભગતા મનોરમા - મુનિ ૨ . ૨૨૬
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy