SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠ ક્ર. ૧૦ર ૧૧૧ ૧૨૧ . . ૧૨૮ | ૧૩૩ ૧૩૮ ૧૪૨ ૧૪૫ ૧૫૦ ૧૫૫ ક્રમ વિષય લેખકનું નામ (૧૮)શ્રીમદ્ રાજચંદ્રજીનાં સાહિત્યમાં વિનયદર્શન - રીના શાહ (૧૯) વ્યવહારવિનાય અને ભાવવિનય - ભારતી દીપક મહેતા (૨૦) મધ્યકકાલિન ગુજરાતી જૈન સાહિત્યમાં વિનયધર્મનું નિરૂપણ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ (૨૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલો ‘વિનયધર્મ* - ડૉ. રશ્મિ ભેદા (૨૨) સાધુ-સંતોને ગોચરી પ્રસંગે વિનયધર્મનું પાલન - મૂળવંતભાઈ સંઘાણી (૨૩) દર્શન સાહિત્યમાં વિનયધર્મ-વિનયભાવનું ચિંતન - ડૉ. કોકિલા શાહ (૨૪) વિહારમાં વિનય ધર્મનું પાલન - રમેશભાઈ ગાંધી (૨૫) જ્ઞાનસારમાં વિનય ચિંતન - ડૉ. પૂર્ણિમા મહેતા (૨૬) કવિશ્રી ઉદયરત્નની સઝાયમાં વિનય ધર્મનું ચિંતન - જિતેન્દ્ર કામદાર (૨૭) લોકોત્તર વિનય - પ્રકાશભાઈ શાહ (૨૮) વિનય સાથે બહુમાન - ડૉ. પ્રવીણ સી. શાહ (૨૯) માતા-પિતા તરફનો વિનયગુણ - ડૉ. છાયા શાહ (૩૦) ઈસ્લામ ધર્મમાં વિનય ચિંતન - ડૉ. મહેબૂબ દેસાઈ (૩૧) શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ‘વિનય’ની સંકલ્પના - ડૉ. દેવવલ્લભ સ્વામી (૩૨) શિક્ષણમાં વિનય અને વિનયનું શિક્ષણ - ડૉ. મનસુખ સલ્લા (૩૩) ભારતીય સંતોની વાણીમાં વિનયભાવ | વિનયધર્મ - ડૉ. નિરંજન રાજ્યગુરુ (૩૪) ખ્રિસ્તી ધર્મમાં વિનયભાવ-નમ્રતાનું ચિંતન - ડૉ. થોમસ પરમાર (૩૫) વિનય અને આપણું જીવન -ડૉ. નલિની દેસાઈ (૩૬) વિદ્યાગુરુ પ્રત્યે વિદ્યાર્થીનો વિનયભાવ - પ્રલ એ. મહેતા (૩૭) સનાતન ધર્મ વિનય - ડૉ. દીક્ષા સાવલા (૩૮) વૈશ્વિક દાર્શનિક પરંપરાઓમાં વિનય ચિંતન - ડૉ. બળવંત જાની (૩૯) પર્દર્શનમાં વિનયધર્મનું ચિંતન - ભરતકુમાર” પ્રા. ઠાકર (૪૦) ત્રિપીટમાં વિનય ચિંતન - ડૉ. નિરંજના વોરા ૧૫૮ ૧૬૪ ૧૬૮ ૧૭ર ૧૭૮ ૧૮૩ ૧૮૯ ૧૯૩ સૌરાષ્ટ્રસરી પ્રાગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરી રિસ્સર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંભઈના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. બાપજી લલિતાબાઈ મ.સ.નાં વિદ્વાન શિખ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુર જમશતાબદી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર’ની સ્થાપન કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે :• જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) આપવી. • જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ, વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. • જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phill), કરનારાં જિજ્ઞાસુ. શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. • જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની C.D. તૈયાર કરાવવી. • દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઈટ' દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર આપના સહયોગની જૈન ફિલોસોફિકલ ઍન્ડ અપેક્ષા સાથે લિટરરી રિચર્સ સેન્ટર ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અર્ણમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia@gmail.com 022 - 42153545 -(VI) ૨૦૨ ૨૦૮ ૨૧૩ ૨૧૭
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy