SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - જે પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણો: + ને વનસ્પતિનાં પાંદડાંની નસો તથા તેનાં સ્કંધ - શાખાદિ વગેરેનાં સંધિસ્થાનો અને પર્વો સ્પષ્ટ જોઈ શકાય છે , - જેને ભાંગીએ તો બે સરખાં ભાગ થતાં નથી પણ વાંકાચૂંકા કે - { ખાંચાવાળા ભાગ થાય છે, - જેને ભાંગીએ તો તેમાં કોઈને કોઈ પ્રકારનાં તાંતણાં જણાય છે, . જેને છેદવાથી તે ફરી ઉગતી નથી . - આ સર્વે પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણો છે. અને તે ચૌચ ઉપચારથી સારાં'ઘાય છે, તેમનસ્પતિને પણ જુદી-જુદી જાતનાં રોગો લાગુ પડે છે અને તે યોગ્ય ઉપચારોથી "સારા થાય છે. - (2) ઝેરની અસર: અવંત પ્રાણીઓ ઉપર ઝેરની અસર બહુ બુરી થાય છે, તેમ વનસ્પતિ ઉપર પણ બહુ બૂરી થાય છે. તેનાં મૂળમાં કે થડની આસપાસ, અમુક પ્રકારનું ઝેર રેડાતાં , તે સૂકાઈ જાય છે, એટલે કે, પોતાના પ્રાણ ત્યજે છે. પહેલાં , સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં , ‘હાથલમાં - થીર' ઘણાાં થતાં. પરંતુ, એક પ્રકારની દવા છાંટવાથી, એની આખી જાતિનો લગભગ નારા થઈ ગયો છે. (૨) મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝ કહે છે કે, “આપણી પેઠે, | વૃક્ષો વોરે વનસ્પતિ પણા, ટાઢથી ઠરી જઈ મુડદાલ થાય છે અને | હૂંફથી તેજીમાં આવે છે, દારૂ જેવાં માદક પદાર્થોથી વધારે ચંચળ થાય છે અથવા ઘેનમાં પડે છે; ખરાબ હુવાથી ગુંગળાઈ જાય છે; અતિશ્રમથી થાકી જાય છે, મારવાથી પીડાય છે; બેફામ કરનારી દવાથી મૂર્છા પામે છે; વીજળીથી ધરોષ ચંચળ થાય છે. વરસાદથી સુપ્ત થાય છે; સૂરજની રોરાનીથી કુર્તિમાં આવે છે અને ઝેર કે- 3 બળાત્કારથી પ્રાણા ત્યજે છે. વૃદ્ધિ - ક્ષય, સુખ-દુ:ખ, ટાઢ-તડકો, : પાક- આરામ , નિદ્રા-જાગૃતિ + એ સર્વ, આપણી માક તેઓ પ્રકટ કરે છે." P'P 1 1 1 191111111111 ТРРРРРРРРРРРРРР સંસારમાં રહેલ , સંસારી જીવોને, કદાચ વનસ્પતિની વિરાધના કરવી પડે, પરંતુ, બિનજરૂરી વનસ્પતિની થતી વિરાધનાથી બચવું હોય, તો ખુશીથી બચી શકાય છે. ભૂતકાળમાં, આપણે અનંત કાળ, આ વનસ્પતિકાયમાં જ પસાર કરેલા હોવાથી , વનસ્પતિ ઉપરનો સહજ રાગ આપણાં અંતરમાં રહેલ હોય છે, તેથી, લીલોતરીની વિરાધનાને છોડવા માટે, ધટાડવા માટે , જીવ જલ્દીથી તૈયાર ન થાય. - =-: સચિત્ત - અચિત્ત : - વનસ્પતિમાં જીવ છે જીવન હોવાની , બાથી વધારે સાબીતિઓ * બીજી કઈ જઈએ !! - વનસ્પતિકાય(મુખ્ય નૈ પ્રકાર) - એકપણા ઘનસ્પતિ આદિ જીવોની હિંસા કરવાની ઈચ્છા ન હોય, તેનું નામ “શ્રાવક'. પરંતુ, સંસારમાં જવાબદારીખોની વચ્ચે રહેબ શ્રાવ, અમુક હિંસા તો કરવી જ પડવાની છે. આ શરીર ટકાવવા માટે પણ, વનસપતિકાયની હિંસા તો કરવી જ પડશે. સમજુ- વિવેકી શ્રાવકને વનસ્પતિની હિંસા કદાચ ક૨વી પડે, છતાંય તેઓ સચિત્ત વનસ્પતિની વિરાધનામાં તો ન જ જોડાય. અચિત્ત (જીવ હિત) અવસ્થામાં રહેલ વનસ્પતિ આદિનો ઉપયોગ કરવાથી પણ, આત્માને જુવહિંસાનો દંડ તો લાગે જ છે. પરંતુ, અચિત્તના બદલે સચિત્તની વિરાધનાનો દંડ અનેક ગણો વધારે લાગે છે. તેથી, મૂળ વિધિએ , શ્રાવકો સચિત્તના ત્યાગી હોય છે, પરંતુ, સચિરા કોને કહેવાય અને અચિત્ત કોને કહેવાય, એ પાયાની સમજણ વિના, સચિત્તનો ત્યાગ ન કરી શકાય. તેથી ચાલો , તેની કંઈ સમજણ લઈએ અને સચિનના ત્યાગી થવા દ્વારા, જ્ઞાની વેગવંત માન્ય, શ્રાવકનું બિરુદ મેળવીએ. પ્રત્યેક વનસ્પતિકાય- સાધારણ વનસ્પતિકાય TITLE
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy