SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ o 6, , , 6 घरमां पापा क्यामे, गरमशासपोरेमोटीने स्थिर હેવું. ત્યારે વધારે દુલનચલન ન કરાય અને વધુ બોલાય પણ નહી. જેથી, ધુમ્મસ સ્વરૂપે રહેલ , સચિત્ત અપકાયનાં જીવોની વિરાધનાથી બચી શકાય. ધુમ્મસ વિરોધ પ્રમાણમાં થતો હોય, એવાં ઠંડા ફરવાનાં સ્થળો , હીલ-સેરાનાદિ સ્થળોમાં ફરવા માટે તો જવાય જ નહીં. કારમીર જેવાં સ્થળોમાં જવાથી, બરફ રૂપે ૨લ સચિન અપકાયનાં જીવોની હિંસા, ઘણાં મોટા પ્રમાણમાં થાય છે. લોનાવલી , મહાબળેશ્વર, કુલુ-મનાલી, માથેરાનાદિ હીલ સ્ટેશનોમાં પણ ન જવાય. તેથી, શ્રાવકોએ આવાં સ્થળોમાં જવાનું ટાળવું જોઈએ. . સાધુ-સાધ્વીજી ધુમ્મસમાં વિહાર ન કરે. ચાલુ વિહારમાં જો ધુમ્મસ જણાય, તો રસ્તામાં જ વિહાર અટકાવી દે અને દીક બસ સ્ટોપાટ સ્થાનમાં ઉભા રહે. ત્યારબાદ જ્યાં સુધી વાતાવરણમાં સૂર્યનાં તાપને લીધે પાપોનાપ ધુમ્મસ દૂર ન થાય, ત્યાં સુધી વિહાર ચાલુ ન કરે. ધુમ્મસ દૂર થયાં બાદ જ વિહાર શરૂ કરે . એ જ રીતે, જે ઘરની બહાર ધુમ્મસ હોય, તો શિયાળામાં સવારે શ્રાવકોએ ઘરની બહાર નીકળાય નહીં. શિયાળામાં, રાત્રુંજય ગિરિરાજ, સમેતશિખર, ગરનારજી, 'આબુ , અચલગઢની જાત્રા અથવા ૯ કામ કરતી વેળાએ , જે દિવસે ધુમ્મસ જણાય તે દિવસે જામા ન કરાય અથવા ધુમ્મસ દૂર થતાં મોડેથી જાત્રા કરાય. જેથી, ધુમ્મસમાં ચાલવા 1øારા, અસંખ્ય પાણીનાં જીવોની હિંસાથી બચી રાકાય. ચાલુ જગાએ જે વાતાવરણમાં ધુમ્મસ જણાય, તો જાત્રા અટકાવી દઈને, પાણીની પરબમાં જઈને થોડી વાર વિશ્રામ કરવો. (૨) ઉનાળાની ઋતુ પૂરી થઈ ગઈ હોય અને ચોમાસાની મજૂતુ | 18ારૂ ધવાં છતાંય, જો વરસાદ હજુ વાર ન થયો હોય, અને વાતાવરણમાં બફારો હોય, ત્યારે વરસાદ ક્યારે પડશે ? ગરમી બહુ થાય છે, વરસાદ પડે તો સારું. -વીરે વાક્યપ્રયોગો ભૂલથી પણ ન કરાય, તેની કાળજુ રાખવી. આવું બોલવાથી | કે વિચારવાથી આપણને કોઈ લાભ ન થાય. વરસાદ જ્યારે પડવાનો હો ત્યારે જ પડશે. આપણાં બોલવાથી હું વિચારવાથીવરસાદ કંઈ વહેલો નથી પડવાનાં, પરંતુ ખાવાં વાક્યપ્રયોગો : IIIIIIIIIIIIIIIIIIIIIII13 eee e j | P r Ree -TEારાં આપણો આત્મા કર્મથી જંરૂર ભારે ઘરો : આવું બોલવાં કે વિચારવાં માબથી , વરસાદ સંબંધી વનસ્પતિ, કાચું પાણી, મચિન્ત માટી , ખેતરમાં થતાં લાખો કીડાં - મકોડાં, લીબ-નિગોદ આદિ જુવાની તમામે તમામ વિરાધનાનો દંડ, અનુમોદનાનાં માધ્યમે, આપણને લાગી જાય છે. જેમને દુનિયાભરની પાકી પંચાત કરવામાં રસ હોય, જેમને બોલ્યા વગર ચેન જ ન પડે , એવાં નવરાંધૂપ અને મફતીયાં લોકો જ, આવી મુકુલીસ ચર્ચાઓમાં જોડાય છે. પરંતુ, પ્રભુનાં હાસનને પામેલાં, સમજ શ્રાવકો તો આવાં બિનજરૂરી શબ્દપ્રયોગો કરવાં દ્વારા, પોતાના આત્માને ભૂલથી પણ કર્મથી ભારે ન કરે . તેથી, અજ્ઞાની જુવ, બોલવાનો વિવેક ન હૃોવાથી, પોતાની વાણીનાં ઉપયોગથી ડગલેને પગલે પોતાના આત્માને કર્મથી ભારે કર્યે રાખે છે. જયારે, સમજુ-વિવેકી - જ્ઞાની આત્માઓ તો , સમજ્યા- વિચાર્યા વગર, એક પણા શબ્દપ્રયોગ વાણી દ્રારા ન કરે . ત ાની કે અજ્ઞાની હવે ર થવું છે ? જ્ઞાની કે અજ્ઞાની ? 1 શાસ્ત્રમાં, અલકાપુન આચાર્યનું ટગંત આવે છે. જહાજમાં બેસીને તેઓ ગંગા નદી પાર કરતાં હતાં, ત્યારે , પૂર્વ ભવની કોક વૈરી વ્યંતર દેવ આવીને પૂ. આચાર્ય મ. સા.ને ઉચે આકારમાં ઉછાળે છે. ત્યારબાદ, ઉંચે આકારામાં રહેલ આચાર્ય મ સા. નાં શરીરમાં તીઠ્ઠા ભાલો પોરવે છે. જેને લીધે શરીરમાંથી લોહીનાં ફુવારાં ઉડે છે. આવો મરણાંત ઉપસર્ગ થવાં છતાંય, આવી અસહ્ય વૈદનાની હાજરીમાં પણ, પૂ. આચાર્ય મ. સા. તે દેવ ઉપર લેશમાઝ પણ શ્રેષ- દુર્ભાવ નથી કરતાં, પોતાના શરીરની પીડા નીમિત્તે આર્તધ્યાન પણ નથી કરતાં , પરંતુ ઉછું, અપકાયનાં જાવોની વિરાધના માટે હદયમાં ભારોભાર અફસોસડંખ. પશ્ચાતાપના ભાવો ઉભાં કરે છે. તેઓ વિચારે છે કે, લોહીનાં ફુવારાં ઉડીને નીચે કાચાં પાણીમાં પડવાથી , લોહીનાં ટીપાંઓ • રસ્મ રૂપે બનીને, પાણીનાં અસંખ્ય જીવોની વિરાધનામાં કારણ રૂપ બની રહ્યા છે. મારું શરીર આ અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધનામાં નીમિત્ત બની રહ્યું છે. ધન્ય છે, સિહ ભગવંતોને કે જેઓ સારીરધારી અવસ્થાથી મુક્ત થવાને લીધે, મારી જેમ કારીરનાં નીમિત્ત, અન્ય જવોની વિરાધનામાં જોડાતાં
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy