SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (40 नांजोतो, तेजो थोडीयारमां के भराडा यासी ४शे. (ર) પરકાયશસ્ત્ર : કોઈ પારકો માણસ પોતાને મારવાં માટે જ્યારે શસ્ત્ર રૂપે બને છે ત્યારે તે પારકાં માણસને ‘પરકાયાસ્મ રૂપે કહેવાય છે . દા.ત.: [A] સચિત્ત કાયું) પાણીને અગ્નિમાં તપાવીને જ્યારે અચિત્ત ડરાય, ત્યારે અગ્નિકાય · પરકાય શસ્ત્ર કહેવાય - (સચિત્ત પાણીને અચિત્ત રૂપે બનાવવાં માટે ) B - સચિત્ત પાણીમાં માટી નંખાતાં, ૪૮ મિનીટ બાદ તે પાણી અચિત્ત થાય છે. એટલે, સચિત્ત પાણીને અચિત્ત રૂપે બનાવવાં માટે પૃથ્વીકાય = પરકાયાસ્ત્ર રૂપે બને છે. હવે વ્યવહારમાં આ પરકાયાસ્ત અંગે જાણવાથી થતો લાભ : (૧) કાચાં પાણીમાં બાવેલ સાકરનું પાણી, મીઠાનું પાણી, ગોળનું પાણી, વરિયાળીનું પાણી, છારા, લીંબુ પાણી વગેરેમાં કાચું પાણી હોવાં છતાંય એમાં મિશ્રીત થનાર સાકર- ગોળાદિ પદાર્થો, પરકાયાસ્ત્ર રૂપે બનીને, ચિત્ત પાણીને ૪૮ મિનીટમાં, અચિત્ત કરી નાંખે છે. તેથી, એકાસણાં – બિયાસણાંદિમાં પણ આ પદાર્થો વાપરી શકાય છે, અને સાધુ- સાધ્વીજીને પણ ૧૦૦ *. વહોરાવી શકાય છે, તેમાં કોઈ દોષ ન લાગે. " (૨) સાધુ- સાધ્વીને અથવા પૌષધમાં શ્રાવકોને, સૂર્યાસ્ત બાદ, હાથ-પગાદિ શુદ્ધિ માટે, જો પાણી વાપરવું હોય, તો ઉકાળેલાં પાણીમાં થોડો ચૂનો નંખાયા બાદ, ૩ દિવસ (૭૨ કલાક) સુધી તે ચૂનો પાણીને સચિત્ત થવા દેતો નથી. તેથી, વધેલાં ઉકાળેલાં પીવાનાં પાણીમાં ચૂનો નાંખી દેવાથી, ૩ દિવસ માટે તે પાણી અચિત્ત રૂપે જ રહેતું હોવાથી, હાથ-પગાદિ બાહ્ય શુદ્ગિ માટે વાપરી શકાય. વીલું પાણી ફેવું પણ ન પડે અને તેનો સદ્ઉપયોગ થઈ જાય. (3) ક્યારેક ટ્રેનની લાંબી મુસાફરીમાં જ વર્ષીતપનો ઉપવાસ હોય અને લાખ પ્રયત્નો કરવા છતાંય, જો પાણી ઉકાળવાની અનુકૂળતા ન થાય, તો છેલ્લે, અપવાદ માર્ગેક કાર્યાં પાણીમાં એક નાનકડી ચપટી હારી ત્રિફલા પાવડર, ચૂનો અથવા રાખ ૧૧૧૧૧૧૧ e , મ नांजी हेवाय तो, ४८ मिनीट जांह, ते अयुं भागी खयित्त इये થઈ જાય છે. આવું પાણી, ઉપવાસમાં અથવા બેસણાંદિમાં, આવાં કટોકટીનાં અવસરે જ વાપરી શકાય . પરંતુ, આ વિકલ્પની છૂટ, સામાન્ય સંજોગોમાં ન મળે. પ્રયત્નો કરવાં છતાંય, પાણી ઉકાળવાની કોઈ અનૂકુળતા ન થાય, તો જ, આ રીતે કરી શાકાય, બાડી નહી. એ સિવાય, જો છૂટું મોટું હોય અને ઉકાળેલું પાણી વાપરવાનો નિયમ હોય, તો ઉકાળેલું પાણી ન મળતાં, કરોડરીનાં અવસરે, કાચાં પાણીમાં રાખ અથવા ચૂનો અથવા ત્રિફ્તા પૂર્ણાદિ અથવા સાકર અથવા મીઠું નાંખીને પણ, ૪૮ મિનીટ બાદ, અચિત્ત થઈ જવાથી, આ પાણી ખુશીથી વાપરી શકાય છે. ઉપયરિયાં આવારે આનું પાઘડી, અંકનું બાણી કે મને પાણી વગેરે આહારી તરીકે થઈ જવાથી, ઉકાળેલા પાણીનાં બદલે ન ચાલે. પરંતુ, ત્યારે માત્ર રાખ કે ચૂનાવાળું કે ઝિલાવાળું પાણી, કટોરીમાં ચાલી શકે. એક મોટી બોટલ કાચાં પાણીમાં માત્ર એક જ ચપટી ત્રિફલા કે રાખાદિ નાખો તો ચાલી શકે. પરંતુ, મુઠ્ઠો ભરીને નાખવાનું નથી. છાશની આછની જેમ કાચાં પાણીનો માત્ર આછો રંગ બદલાય તો ચાલે. (૩) ઉભયકાય શસ્ત્ર · પોતાનો ભાઈ+ પારકો માણસ, બંને મળીને જ્યારે પોતાને મારવાં માટે શસ્ત્ર રૂપે બને, ત્યારે તે ઉભયકાય શસ્ત્ર' રૂપે કહેવાય છે. દા.ત. કાદવ કે અપકાય પાણી) + પૃથ્વીકાય (મારી) નું મિશ્રણ રૂપે હોવાથી, તેને ‘ઉત્ક્રયકાય તરીકે કહેવાય . હવે આ ઉભયકાય રૂપે રહેલ કાદવ જો કાચાં પાણીમાં (સચિત્ત અપાય) સાથે બળે, તો ડાચાં પાણીને સચિત્તમાંથી ચિત્ત રૂપે બતાથવાં માટે, કાદવ = ઉભયકાય શસ્ત્ર રૂપે બને છે. તેથી, આ જાણ્યાં બાદ, ચોમાસામાં ક્યારેક લીનાં રસ્તાઓ ઉપર ચાલવાનું થાય અને આપણાં ઈચ્છિત સ્થળે પહોંચવાના. જો બે રસ્તાાઓ હોય, એક કાચાં પાણીનાં ખાબોચીયાંબાળો અને બીજો કાદવવાળો, તો કાદવવાળાં રસ્તે ચાલવામાં ઓછો દોષ લાગવાની સંભાવના છે, કારણ કે, વરસાદનું કાચું પાણી, કાદવ સાથે ભળીને અચિત્ત થઈ જાય છે. '
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy