SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ બધા speed થી તમારી ગાડી ટીડી જતી હોય ત્યારે, જો મનથી. ગમાડીએ કે બોલીએ કે “રસ્તો બહુ સરસ છે', તો આ રસ્તાઓ બનાવતી વેળાએ ડોલસ વિગેરે સચિત્ત પૃથ્વીકાયની મોટાં પાયે થયેલ વિરાધનામાં આપણે સરખે- સરખાં ભાગીદાર બની જઈએ (અનુમોદનાને લીધે). એટલે, જે પાપ, પોતે કરેલ નથી અથવા કરવાનાં પણ નથી, છતાંય અનુમોદના કરવા દ્વારા, પાપ ન કરવા છતાંય તેનો દંડ પોતાનાં માથે લઈને, ડગલે ને પગલે, ડર્મગ્રંથાદિ પાયાના ગ્રંથોના અભ્યાસતાં માધ્યમે જયાદિની સૂક્ષ્મ સમજણ જેણે મેળવી નથી, એવા અજ્ઞાનીને તો કશું બોલવાની કે વિચારવાની છૂટ નથી. અજ્ઞાનીએ તો મૌન રહેવું, એ જ વધારે જરૂરી છે, આવું પ્રભુએ કહેલ છે. આવા અજ્ઞાનીએ તો રસોઈ આદ ગૃહકાર્યોમાં અથવા ધંધાદિ કાર્યોમાં અથવા લગ્ન જીવનમાં પણ જોડાવાનો અધિકાર નથી. અજ્ઞાની પાસે મુક વિવેક બુઢ઼િ ન હોવાથી, ચોવીસે કલાક પોતાનાં મન ઢારા ન વિચારવાનું વિચારવાથી, વચન દ્વારા ન બોલવાનું બોલવાથી અને પોતાની કાયા દ્વારા ન કરવાનું કીધું રાખવાથી, સતત નવા-નવા કર્મબંધ ચાલુ જ રહેશે. એટલે જ કહ્યું છે કે, * વિણ ખાધાં ભોગવ્યાં, ફોગટ કર્મ બંધાય, ' (૧) અસંખ્ય પૃથ્વીકાયની વિરાધનાથી બનેલ નવા મકાનને, મનથી ગમાડવા જતાં અથવા વાણીથી પ્રશંસા કરવા જતાં, થયેલ તમામ વીની વિરાધનાનો દોષ, અનુમોદાનાં માધ્યમથી આપણને લાગે છે. (૧૫) તૈયાર થયેલ પોતાનાં નવા buliking, બંગલો, mal| આદિ) મકાનનાં બાંધકામ સંબંધી પ્રશ્ન અથવા અભિપ્રાય જો તમૉરા મિત તરફથી પુછાય તો કાં તો મૌન રહેવું અને કાં તો ટાળી દેવું, કાં તો લઘુતાપૂર્વક સ્વીકારી લેવું કેમારાં નવાં અબુધને આમાં શું ખબર પડે અથવા કહી દેવું કે, · આ માર્ગ વિષયની વાત ન હોવાથી મને શું ખબર પડે અથવા ડહેવાય કે ‘મારાં કરતાંય તું વધુ હોશિયાર છે ' આ રીતે, બોલવામાં કાળજી- જાગૃતિ રાખવાથી, અસંખ્ય જીવોની વિરાધનાના નુકસાનથી પણ બચી જવાય અને પૂછતાને ખોટું પણ ન લાગે . (૧૬) અસંખ્ય પૃથ્વીકાયની હિંસા ઢારા બનેલ સોના- ચાંદીના દાગીના તથા વાસણોને મનથી ગમાડાય નહી, વાણીથી પ્રશંસા પણ ન કરાય, ? ? د د د د 36 E खेटले, प्रभु प्रभहि हार्थो सिवाय; मे राज्य होय तो, हाजीनां પહેરવાનો સદંતર ત્યાગ કરવો. આજે જખમનાં લીધે, લૂંટાઈ જવાનાં ભયથી દાગીનાં પહેરવાનો ત્યાગ કરવાથી આત્માને લાભ નથી. પરંતુ, જીવદયાનો આશય હોવો જોઈએ, તો આત્માને લાભ થાય. (19) જો વાપરવા જ પડે એમ હૌય તો, દાગીનાઓનું પ્રમાણ વધારવું નહીં. શોખ ખાતર ત્રણ્ડાંબુ વારંવાર બદલાવવી નહીં, (te) બહારપી ભભકાદાર અને આકર્ષક બનાવેલ દાગીનાની દુકાનની બાજુમાંથી પસાર થતાં, દાગીનાઓને ગમાડવાની ભૂલ ન કરાય. અન્ય ડૌઈકને દાગીનાની ખરીદી માટે વું હોય ત્યારે પણ તેમની સાથે જવાનું ટાળવું. કારણ કે દાગીનાની દુકાને ગયા બાદ, મનથી ગમાડવાનું અથવા વાણીથી દાગીનાની પ્રશંસા કરવાનું જો થઈ જાય તો તે દાગીના બનાવતાં પૂર્વે થયેલ અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિરાધનાની અનુમોદનાનાં માધ્યમે આપણને દંડ લાગે છે. આને તો સમજના અભાવ, કોઈકના દાગીનાની ખરીદી માટે સાથે આવવા અન્યને આમંત્રણ મળે અને જો તમને ખામંત્રણ ન મળે, તો રાજી થવાને બદલે ખોટું લાગી જાય છે, દુઃખી થઈ જવાય છે. કોઈ ન બોલાવે તો રાજી થવાનું કે, “ સારું થયું,મને ન બોલાવ્યા, હું બચી ગયો, કારણ કે, જો મને બોલાવ્યાં હોત, તો બિનજરૂરી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની વિધનાનો દંડ મારે માથે લાગી જાત (અનુમોદના દ્વારા). ’ (16) રરસ્તા ઉપરથી પસાર થતાં, રસ્તાની બાજુમાં રહેલ, ખેતરોમાં તૈયાર થયેલ સરસ મજાનો પાક તથા લીલી હરિયાળી જોઈને, ભૂલથી પણ તેની પ્રાંસા ન કરાય. જો તમે પ્રશંસા કરવા ગયાં અથવા તેને મનથી ગમાડવાં ગયા તો, ખેતર ખેડતી વખતે અણ્વા પાક તૈયાર કરવા માટે થયેલ અસંખ્ય પૃથ્વીકાયની જીવહિંસાની અનુમોદનાનો દંડ તમારા માથે લાગી જાય. કારણ કે, અસંખ્ય પૃથ્વીકાયની હિંસા થયા બાદ જ, ખેતરમાં આ પાક તૈયાર થયેલ છે. (10) ' કાગળ ડ્રાય જ બિનજરૂરી લખાણવાળાં કાગળો અથવા લગ્નની જૂની પત્રિકાઓના સંગ્રહનો નિકાલ કઈ રીતે કરવો ? સમજ રાખો કે, પહેલા નંબરમાં તો, નહીં. પરંતુ, બિનજરૂરી કાગળોના ઢગલાઓનો નિકાલ કરવો જ હોય અને લોકો વિગેરેનાં પગ નીચે ન ચડાય તે માટેના ઉપાય કરવો હોય તો, જાણાપૂર્વક, કાગળના નાનાં-નાના ટૂકડાઓ કરીને, સ્વાભાવિકપણે રસ્તાની બાજુમાં રહેલ જૂના ખાડામાં પરઠવીને,
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy