SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 394 के भयो रजनाहि अणची सूक्ष्म निगोहमां पडेला छे खने डोर्धपात्र સમયે, તથાવિધ સામગ્રીનાં અભાવે તેમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં એટલે કે સૂક્ષ્મ-બાદર – પૃથ્વીકાયાદિપણે વિવિધ વ્યવહારમાં આવ્યાં નથી, તેમને ‘અસાંવ્યવહારિક જીવો કહેવામાં આવે છે. તે બે પ્રશ્નારનાં હોય છે : (૧) અનાદિ- અનંત સ્થિતિવાળા : જે વ્યવહાર રાશિમાં આવ્યા નથી અને ક્યારેય પણ આવવાના નથી. (૨) અનાદિ- સાંત સ્થિતિવાળા : જે હજી સુધી વ્યવહાર રાશિમાં આવ્યા નથી પણ બવિષ્યમાં નિશ્ચિત આવવાના છે. કદાપિ જે જીવો સૂક્ષ્મ નિગોદમાંથી તયાવિધ સામગ્રીના યોગે પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ- બાદર ના વ્યવહારમાં એક વખત પણ આવેલાં હોય, તે ‘સાંવ્યવહારિક ’જીવો કહેવાય . પછી કર્મયોગે ભલે તેઓ પાછા સૂક્ષ્મ નિગોદમાં આવેલાં હોય. તે સાદિ- સાંત સ્થિતિવાળા કહેવાય. * અસાંવ્યવહારિક જીવોની સ્વાથસ્થિતિ અનંતા કાળચક્ર છે અને સૌવ્યવહારિક જીવોની સ્વકાયસ્થિતિ અસઁખ્યાતા કાળચક્ર છે. વિકલેન્દ્રિય જીવો : ઉત્કૃષ્ટ સ્વાયસ્થિતિ બેઈન્ટ્રિય જીવી :- સંખ્યાતા વર્ષ તૈઈન્દ્રિય જીવો ઃ- સંખ્યાતા વર્ષ ચહરિન્દ્રિય જીવો :- સંખ્યાતા વર્ષ પંચેન્દ્રિય જીવો ઃ નારક અને દેવીને સ્વાયસ્થિતિ હોતી નથી. તિર્થય પંચેન્દ્રિય અને મનુષ્યની સ્વકાસ્થિતિ ૭૩ ૮ લવ હોય છે. એટલે કે, તેઓ સતત વધુમાં-વધુ સાત ભવ સુધી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તરીકે જન્મ લે અને આઠમાં નવ બીજી ગતિમાં કરે. જ આક્રમો નવ તે જ ગતિમાં કરે તો તે અવશ્ય યુગલિક (મનુષ્ય ? તિર્યંચ) તરીકે જ કરે અને યુગલિકો મરીને નિયમા દેવલા જ જાય. વળી તિર્થચમાં આઠમાં બવ ગર્ભજ ચતુષ્પદ કે ગર્ભજ ખેચરનો જ સમજવો કારણ કે બાઠીના તિર્યંચ મુાલિક ન હોય. * કોઈપણ તિર્યંચ પંચેન્દ્રિય એક જ જાતિના ૭-૮ નવું અથવા જુદા-જુદા જાતિના તિર્યંચ પંચેન્દ્રિય તરીકે પણ ૭-૮ બવ જ કરે. 9 S 355 No Dale योथुं द्वार : प्रांएंग द्वार તાન, દર્શન, ચારિત્ર આદિ જીવનાં લક્ષણો છે. અર્થાત એ જીવી જ હોય અને જીવ સિવાય કોઈને પણ ના હોય . આ ભક્ષણોને ભાવપ્રાણ કહેવામાં આવે છે. મોક્ષના ખુલીને (સિટ્ટોને આ ભાવપ્રાણ પરિપૂર્ણ રીતે પ્રગટ થયેલાં હોય છે, જયારે સંસારી જીવોને ઓછા-વત્તા અંશે પ્રગટ થયેલાં હોય છે. ભાવ પ્રાણોનો અનંતમો ભાગ તો દરેક સંસારી જીવોને ખુલ્લો હોય જ છે. રા૨ીધારી જીવોમાં વળતાન પામેલા આત્માઓને (ટુવળી, તીર્થંકર) ભાવપ્રાણી પરિપૂર્ણ રીતે પ્રગટ થયેલાં હોય છે. સંસારી જીવીને, ભાવપ્રાણી ઉપરાંત દ્રવ્યપ્રણ' પણ હોય છે. તેથી, તેમને ‘પ્રાણી’ પણ કહેવામાં આવે છે. દ્રવ્યપ્રાણ હોવાને કારણે સંસારી જીવને વ્ય જીવ' પણ કહેવાય જ્યારે મોક્ષનાં આત્માઓને ભાવ પ્રાણ જ હોવાથી ભાવ જીવ કહેવાય છે. તેમને દ્રવ્યપ્રાણ હોતાં નથી. દ્રવ્યગણ કુક્ત શરીરધારી જીવોને (સંસારી) હ્રૌથ છે અશરીરી (ટ્ટુિ) જીવોને હોતાં નથી. " ६ द्रव्यप्राशनां हस प्रकार : ૫ ઈન્દ્રિય + 3 બળ + શ્વાસોશ્વાસ + આયુષ્ય : ૧૦ દ્રવ્યપ્રાણ ૫ ઇન્દ્રિય : શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય ૩ બળ • મબળ વચનબળ કાર્યબળ 3 પ્રાણ એટલે સંસારી જીવોનું જીવન કોઈ વ્યક્તિ જીવે છે કે નહીંતે ઉપર જણાવેલ દ્રવ્યપ્રાણોનાં આધારે જાણી રાકાય છે. खा દ્રવ્યપ્રાણી જ્યારે નારા પામે છે ત્યારે જીવ મૃત્યુ પામ્યો તેમ ‘વ્યવહારમાં’ કહેવાય. પરંતુ હુકીકતમાં, આત્માનાં લક્ષણરૂપ તાવપ્રાણી તો જીવની સાથે જ રહેતાં હોવાથી ( ક્યારેય આત્માની ભાવપ્રાણીથી . વિયોગ થતો ન હોવાથી) જીવ કદાપિ મૃત્યુ પામતો નથી. મૃત્યુ એટલે આત્મા-શરીરનો દ્રવ્યપ્રાણીથી વિયોગ ભાવપ્રાણી તો સૂક્ષ્મ નિગોદથી કરીને મોક્ષ સુધી આત્માની સાથે જ હોય છે. એટલે ભાવવ કદાપિ મૃત્યુ પામતો નથી, કૂક્ત દ્રવ્યજીવ મૃત્યુ પામે છે.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy