SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ : - ૮ - - - - - * * *' '''' © Cedarian method : ગર્ભારાય ઉપર કાપ મુકીને, બાક-ઉચર લેવાય છે. બાળક મરે એ પહેલાં કલાકો સુધી તેનું હૃદય ધબકતું હોય છે. તે ગofથમાંથી, મોટી સોય વડે, પ્રવાહી બહાર ખેંચી, મીઠાનું પાણી - અંદર દાખલ કરાય છે. તેનાંથી , થોડો સમય તરફૂડીયાં મારી બાળક મૃત્યુ પામે છે. પ્રીસાલાન્ડીન નામની દવા ગભરાયને સંકોચે છે. જેનાં લીધે - બાળક ગર્ભાશયની બહાર ધકેલાય છે. આને લીધે, જીવતું હું મારેલું બાળ કસમયે બહાર આવી જાય છે. - - - Hos માં આતંકવાદી બાદન ; બ્રણચારી નેતા, કસાબ દિનાંમરવાનાં સમાચાર વાંચવાથી સાંભળવાથી, જો આપણે રાજુ થઈએ, તો પંચેન્દ્રિય મનુષ્યની હંસાનો દોષ અનુમોદનાનાં માધ્યમે , 'છાપું વાંચનાર- ર્ટી.વી. જોનારને લાગી જાય છે. કોમી રમખાણ વખ, હિંદુઓએ ટiાં મળીને જે અમુક મુસલમાનોને મારી નાંખ્યા હોય અથવા જીવતે જીવતાં બાળી નાંખ્યા હોય - એવા સમાચાર મળવાથી તે જો આપ રાજી ઘઈએ અથવા વાણીથી તે પ્રસંગની પ્રશંસા કરીએ - તો આપણને પંચેન્દ્રિય મનુષ્યની હિંસાનો દોષ લાગી જાય છે. - એક બાજુ શ્રાવકો ડીડી વગેરે નાનામાં નાનાં જીવોની હિંસાથી બચવાનો પ્રયત્ન કરતાં હોય અને બીજી બાજુ પંચેન્દ્રિય મનુષ્યોની હિંસાના - સમાચાર મળવાથી, રાજી થતાં અથવા પ્રશંસા કરતાં, સંતી. પંચેન્દ્રિયમનુષ્યની હિંસાનો દંડ પોતાને માથે લઈ લે, તે ક્યાંની હોંશિયારી છે | Abortion - ગર્ભપાત : શુક્રજંતુ (ડperm) અને રજ (Avum) નું મિલન એ જ ‘ગર્ભધારણ' – નવા જીવનની - બાળક ની શરૂઆત છે. -- તેનાં પછી, ૧૮ મા દિવસે તો , વિકસીત હદય ધબકારાં મારતું થઈ – જાય છે. અને બે મહિને , પૂર્ણ વિકસીત વ્યક્તિમાં રહેલી બધી જ વસ્તુઓ શિશુમાં જોવા મળે છે. પાંચમા મહિને તો તેનાં મુક્કાં અને~ ~ 'લાતની ચોક્કસપણો ખબર પડે છે. સાતમે મહિને તો તે ૧૩" થી - ૨૦” નો લાંબો થાય છે. Silent Scream' alul Plofuta u film Relati 'banned છે, તેમાં સ્પષ્ટ બતાવે છે કે , જયારે ગર્ભપાત થાય છે, ત્યારે બાળક કઈ રીતે બધા માંગે છે, પ્રતિકાર કરે છે. અને છેલ્લે, અસહાય બને ત્યારે એક મુંગી ચીસ (stent cream) પાડે છે. - ગર્ભપાત કરવાની પદ્યુતિઓ પણ અતિશય દૂર છે:- --- છે ૬uction method: ચૂસકનળી ગર્ભારાયનાં મુખમાંથી દાખલ કરાયુ છે. તે એટલી જબરદસ્ત શક્તિશાળી હોય કે બાળકનાં શરીરનું વિભાજન કરીને તરત જ લોહી, દેરામંડળ અને કુર્ચાઓનાં કદાઓનો એક જથ્થો બની જાય છે. તે જગ્યા પછી એક શીશીમાં ભેગો કરાય.| curette meted : ચીપીયાથી બાળકને ખેંચીને કે વોલીને બહાર કાઢી લેવામાં આવે છે. ઘણીવાર, માથાને છુંદી નાંખવામાં પણ આવે છે. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 2 2 2 2 2 2 2. ' , , ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧ તેથી, Abortion- ગર્ભપાત પોતે કરવું નહીં, બીજાનું કરાવવું નહીં અને ડોઈ કરતું હોય તો તેને સારું માનવું નહીં. ગર્ભપાત - કવવાથી , ગર્ભમાં રહેલ , પંચેન્દ્રિય મનુષ્યની હિંસાનો દોષ લાગે છે. --- વાંચીને સંકલ્પ કરજે જીવનમાં કદ પણ, નરકગતિમાં કારણભૂત બને એવું, આ પાપ કરવું નથી પરંતુ અજ્ઞાનવશ જે કદાચ આ પાપ થઈ ગયું હોય તો કોઈ મહાપુરુષ ગીતાર્થ એવા ગુરુ ભાવંત પાસે જઈ આ પાપનું પ્રાયશ્ચિત સાચા દિલથી કરી લેજો અને થઈ ગયેલા આ પાપની નિંદા આત્મસીએ વારંવાર કરને, તો બાંધેલા કર્મો નિર્બળ થશે અને આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો , નરકાદ ઈતિથી બચી જવારો.| પશુ-પંખીઓ પણ પોતાનાં બચ્ચાંને પ્યાર કરે છે. કુતરી પણ પોતાનાં બચ્ચાંને હાલ જ કરે છે. પણ સાંભળ્યું છે કે ક્યારેક કોઈ૬વાર અત્યંત ભૂખની પીડાથી વ્યાકુળ થાય છે, ત્યારે કુતરી પોતાનાં તાજા જન્મ આપેલાં બચ્ચાને ખાવા પ્રયત્ન કરે છે. પણ, આજની નારી તો વગર કારણે માત્ર પોતાની મોજમજા માટે બાળકનું ખૂનકરાવે છે. આવી નારી કૂતરી કરતાં વધુ નીચ ન કહેવાય ? મનુષ્યનો વિભાગ સમાપ્ત (THE ENb)
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy