SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Tયોગ્ય નિકાલ કરી નાંખવો. ગાયાંદિપરાખોને પણ ખવડતીશકાય. કેરીનો રસ કાઢતી વખતે , છાલ અને ગોટટ્યાં, પાણીમાં બ્રાડી રાખવાથી , માખીખો થતી નથી. આ કાળજી જે ન રખાય, તો ગંદકી ઘવાને લીધે, ઘણી માખીઓ આકર્ષાઈને આવરો. આજુબાજુમાં માખીઓનો બણબણાટ ને સતત ચાલુ હોય, તો બેસવાની - સૂવાની- ખાવાની કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં, આપણને ખહલ પણ પહોંચે છે. () રીડાનાં કબાટમાં , બાથરૂમમાં કે ખાન અને ગટરમાં, વારંવાર ' જેવાં મળતાં વાંદાનો પરિચય કોને ન હોય ? અચાનક, કબાટનાં ખૂણામાંથી બહાર ધસી આવતાં આ નંતને જોઈને ઘણાં લોકો ગભરાઈ જાય છે. આ જંતુ , ખાસ કરીને, ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફ-સફાઈ બરાબર ન થતી હોય, એંઠવાડ - tપડ્યો રહેતો હોય , મોરી બરાબર સાફ ન થતી હોય , કે અન્ય - કચરો જમા થયાં કરતો હોય, ત્યાં વાંદા જલદી ઉત્પન્ન થઈ જાય છે. - હજી વાંદા ઉત્પન્ન થઈ ગયાં પછી, તેનો નિકાલ કરવા માટે, ઘણti Tલોકો વાંદાની દવા છાંટે છે. આ દવાની સુગંધથી ખેંચાઈને , ખોખાંચરે ભરાયેલાં વાંદાઓ બહાર આવી જાય છે અને સ્થાની નજાક - ૧ આવતાંની સાથે જ, તેનાં ઝેરથી ટપાટપ મરી જાય છે. આવી વા- ૧ છાંટવી, તે તો આપણી ભયંકર ક્રૂરતા છે, હિંસકતા- નિયતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે , આવાં હિંસક ઉપાય કરવાં, એ તો | દયાનું દેવાળું જ ગણાય. નીચે અહિંસ૬ ઉપાયો બતાવે છે: -- + વાંટા- બેસીનમાં, મોરીમાં કે બાથરૂમમાં – સંડાસમાં, સતત ભીનાશ રહેવા ન દઈએ , તો વાંદા વગેરે જીવાંતો ઉત્પન્ન જ ન ઘાય. સાંજે વાસણો સાફ કર્યા બાદ , મોરીને બરાબર સાફ કરવી, પાડી લૂંછી નાંખવું. અને ખાળની જાળી ઉપર તથા આજુબાજુમાં કેરોસીનનું પોતું કરી દેવું. ૬ ગટરમાં ઢાંકણાં પેક - બંધ જ રાખવાં. જ્યારે ખોલવું પડે ત્યારે નું ધ્યાન રાખો. ઢાંકણું ખોલતાં જ વાંદા બહાર ધસી આવશે . પગ નીચે 1 દબાઈ ને જાય , તેનું ખાસ ધ્યાન રાખો. * | કુકડીનાં ટ્રાવામાં કેરોસીનનાં ૩-૪ ટીપાં નાંખી, તેનું પોતું-રસોડામાં ક૨વાથી , વાંદા થતાં નથી. છે . . . . . . . . . ૮ ૯ FPPP PPP PPTr313 ૮ ૮૮ ૮ ૮ ૯ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ TITHA ༢༡ ཉཏན་ཏནཧཧཧཧཧཧཧཧཧཧཧད༠ T કળી ચૂનાત્મમરાવવાથી, વાંદા- ત્મા જાય છે. નીલગીરીનાં દ્રાવણનું પોતું કરવાથી, વાંદા થતાં નથી. -- -- પીપરમીન્ટનાં તેલવાનાં પાણીનું પોતું કરવાથી, વાંશ થતાં નથી. ડડવા લીમડાનાં તેલમાં , કપૂર નાંખીને', ધોરવાથી પણ વાંદાં થતાં નથી (૨૫) બારીની જાળી પર, કેરોસીનનું પોતું ફેરવવાથી, કરોળિયાંનાં જળાં થતાં નથી. (28) ચામડી• પર કેરોસીનનાં ૩-૪ ટીપાં ઘસી નાંખવાથી, મચ્છર કરડતાં ન નથી. જમીન પર , કેરોસીનવાળા પાણીનું પોતું કેરવવાથી પણ મચ્છરો આવતાં નથી.' - ( દેરાસરમાં ઘી, ફૂલ, નૈવેધ વગેરેનાં કારણે, ક્યારેક ડીડીઓ ઉભરાય મકોડાં વગેરે થાય, તેવી પૂરી શક્યતા છે. માટે, ઉપયોગ રાખવો. | | દેશભરમાં ચાલતી વખતે પણ , ભમતી ફરતાં પણ, ખાસ- ખાસ ઈથ - સમિતિનો ઉપયોગ રાખવો , દેરાસરમાં ડુબાડે - કલાકે કાજે લઈ લેવો. જેથી, કીડી , મંકોડાની વિરાધનાથી બચી શકાય. દર ત્રણ મહિને , છે , જિનાલયની વ્યવસ્થિત શુદ્ધિ કરવી. (૮) ખાસ કરીને ચોમાસામાં , ટયુબલાઈટ તથા બલ્બ ઉપર, નાનાં fપતંગિયા જેવાં દાં, પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. સવારે, કથામાં તે જુદાંનો કલેવરો ભેગાં થાય છે. મુબલાઈટની લાકડી મા, લીમડાનાં પાંદડાંની નાની ડાળખી બાંધી દેવાથી, આવાં જુદાં થતાં નથી, તેની વિરાધનાથી બચી શકાય છે. • સાંજે સૂર્યાસ્ત પછી, કપડાં સૂકાવવાની દોરી થોડી હલાવો. નૈવી, - તેનાં પદ માખીઓ રાતવાસો ન કરે. રાતનાં સમયે, દોરી પર આવીને, કોઈ ગરોળી , માખીઓનું ભક્ષણ ન કરે તે માટે આમ કરવું અતિ જરૂરી છે. 10 ન વપરાતાં , વધારાનાં ઘડાં - માટલાં જે ઘરમાં રાખેલાં હોય , તેને મોઢાનાં ભાગે, કપડાંના ટુકડાં વડે બાંધીને મૂકવાં જોઈએ. નહીતર - તેમાં કરોળિયાનાં જાળાં થઈ જવાની પૂરી શક્યતા છે. 1) ટયુબ લાઈટ કે બલ્બનાં પ્રકારોમાં ઉત્પન્ન થતાં જુદાં વગેરે ઉડતાં નાનાં જીવોનાં રિસર્કાર માટે ગરોળી આવે છે અને વોર હિંસા કરે છે. તે હિંસાના નિવારણ માટે, લાઈટનો ઉપયોગ, બને તેટલો ઓછો કરવો. રાત્રે નાસ્તો - રસોઈ વગેરે કરવું નહીં. ક્રાહુ કે, લાઈટ પર ઉડતાંપતંગિયા • ૬ai - મકરી વગેરે તેમાં પડીને નાશ પામવાની પૂરી સંભાવના છે.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy