SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 3 4 5 1TI -પJT-બહારનો રવો-દો બિલકુલ વાપરવો નહી. હોટવના અનાજ લોટમાં બિલકુલ જ્યણ સચવાતી નથી. માટે, હોટલમાં જમવું જ નહીં હોટલ- રેસ્ટોરંટનું જમણ તો માત્ર આપણાં શારીર માટે હાનિકારક નથી, | પરંતુ, ખાપણાં આત્મા માટે પણ અત્યંત હાનિકારક છે, અતિકર છે. એક વાર વીeી લીધાં બાદ, ફરી ઘોડાં દિવસોમાં, તેમાં જીવોપતિ- સંભવિત છે. વૈજનાં વાતાવરણમાં, જુવોત્પત્તિની સંભાવના વધારે છે. 1 થી , થોડાં દિવસો પૂર્વે સારૃ કરેલું અનાજ પણ, વાપરતાં પૂ, ફરી વીણાવાં જરૂરી છે. વીણ્યાં વગર ધાન્યને જે દળી નાંખવામાં - આવે, તો કિલ્લોલ કરતાં અનેક નિર્દોષ જુવો અનાજની સાથે T Eળાઈ- પીસાઈ જાય છે. અનાજ વીણવાનું કાર્ય, નોકર- નૌકરાણીનાં ' બોસે છૌડવાથી , ઘણી બેદરકારી થવાની સંભાવના છે. કદાય નોકર પાસે, વીણાવાનું કાર્ય કરાવવું જ પડે તો નોકરીને સમનવી, 1 બીસની લાલચ- પ્રોત્સાહન આપીને , શાક્ય એટcતી. વધુમાં વધુ જીવદયા પળાવવાનો પ્રયત્ન , તેનાં દ્વારાં કરાવવો. 0 2 2 2 1 1 2 (૫) આ જીવ સૃષ્ટિ કેટલી વિશાળ છે. જાત-જાતનાં પદાર્થોમાં, જાત- જાતનાં વિકલૅન્દ્રિય જીવો ઉત્પન થાય છે. લીલાં શાકભાજીમાં , લીલા | દંટાની ઈયળો છુપાયેલી હોય છે. વનસ્પતિનો અને ઈયળનો રંગ સમાન હોવાથી, તેને ઓળખવી મુશ્કેલ બને છે. કાળજીપૂર્વક જોવામાં આવે, તો જ તે નજરે પડે છે. કાચાં શાક , આખાંને આમાં , યાં વગર ખાઈ જ્યાધી, ઈથનો જીવતે જીવતી, આપણાં જડબામાં ચવાઈ જાય છે. તેથી, કાચાં શાક આખાને આખાં ક્યારેય પણ વાપરવાં નહીં'. હજી અનાજનાં લોટમાં પહ, અમુક સમય પછી, જીવાંતો પડવાની Tઘણી સંભાવના છે. બહારનાં તૈયાર લોટમાં તો, પુકળ અવતો હોવાની પૂરી સંભાવના છે. તેથી, શક્ય હોય તો, બજારનો તૈયાર લૌટ ન - - ખરીદવી. પરંતુ, ઘરની ઘંટીમાં , જયણાપૂર્વક, લોટ દળવો અને દવ્યાં 1 બાદ પણ, થોડાં થોડાં દિવસે તપાસ કરવી કે, તેમાં જીવાંત થઈ છે કે નહીં. તો જ, નિર્દોષ ધનેરાં વગેરે તૈઈન્દ્રિય જીવોની બિનજરૂરી 1 વિરાધનાનાં દંડથી આપણાં સમગ્ર પરિવારને બચાવી શકો. શાવરોને - બેદરકારીપૂર્વક, શાક સમારવામાં આવે, તો તેમાં રહેલ ઈયળ,yવતે જીવતી કપાઈ જાય છે. રાક સુધાચા વગર , આખાં પાકને રંધવામાં આવે, તો અંદર ઈયળ તો જીવતે જીવતી ચૂલા ઉપર બફાઈ જાય છે. તેથી, વનસ્પતિ સમારતાં અઘવા બાાં - રાંધતાં પૂ, તેની ખાસ-ખાસ કાળજી લેવી. 2 (પ) ધાન્યની જીવાંતોની રક્ષા કાજે, નીચે મુજબની કાળજી જરૂરી છે? કે અનાજ કાળજીપૂર્વક સાફ કરીને પછી ભરો. ભર્યા બાદ, વાપરતાં-- પૂર્વે, ફરી પાછું કાળજીપૂર્વક સાફ કરી લેવું. + સાફ કરેલાં ઘઉં- ચોખા વગેરેને દીવેલથી મોઈને ભરો. * ધાન્યની સાથે પારાંની રેપલીખો મૂકી રાખવાથી , જીવાંત થતી નથી. * અનાજને દળતાં પૂર્વે, ફરી એકવાર વીeણી લો. ચોમાસાની fuતુમાં , મા સિવાયનાં આખાં કઠોળનો ત્યાગ કરો. અનાજ વીણાવાનું કામ નોકર• નોકરાણીને ભરોસે ન છોડો. તૈયાર લોટનો ઉપયોગ બિલકુલ ન કરો. - લોટમાં પણ કાળમર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય તેની પૂર્ણ કાળજી રાખો. અનાજ ભરવાં માટે, ચુસ્ત બંધ થાય , તેવાં સાધન રાખો. પ0- પાપડી -વટાણાં - નીકા- શીકો -સિમલા મરચાં - કારેલાં વગેરેમાં 1 ઈથળની સંભાવના ઘણી વધારે છે. તેથી, આ વનસ્પતિનો ઉપયોગકરતી વેળાએ, ઈયળોની વિરાધનાથી બચવાનો ખાસ પ્રયત્ન કરવો. શક્ય હોય તો બા શાકભાજી ખાવાનો આગ્રહું છોડી દો. ન છૂટે વાપરશે, તો પણ , અતિ કાળજીપૂર્વક જ વાપરો. IIIIIIIIIIIIII ૧૧૧૧૧૧૧૧ ૧૧૧૧ ક 2 2 2 2 2 2 2 2 2 2 2 2 (5) કોબીજ- ફ્લાવરમાં, બેઈન્દ્રિય જીવો અત્યંત સૂમ હોય છે અને - પોલાણ-ખાંચામાં ભરાયેલાં હોય છે. તેથી, કોબીજ-ફ્લાવરનો ઉપયોગ, કાયમ માટે, કરવો નહીં'. ક્યારેક, નાનાં સાંપ પણ તેમાં ભરાયેલાં હોય છે. બીજાં તમામ શાકને, પાણીમાં પલાળ્યાં પછી, હું કાચ સુધારી શકાય, પરંતુ , નાજુપાલાંને તો , યહાપૂર્વક ચૂંટ્યા બાદ, ચાયણીમાં ચાવ્યા | પછી જ વાપરવાં . કારણ કે, તેમાં ઘણી વાર ઈથનો - જીવાંતો નીકળે જ છે.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy