SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ २२३ थाय छे. अंटडीनुं दूध होघां पछी मे तरत गरम न उश्यामां આવે, તો તેમાં પણ અસંખ્ય ડીડાં પડવાનો પ્રારંભ થઈ જાય છે. ડેરીનાં દૂધ તો મોટે ભાગે, ત્રણ દિવસનાં વાસી હોય છે, જેનું આખો દેશ આજે સેવન કરે છે. અને નગવાનનાં અભિષેકમાં પણ તે જ વપરાવાં લાગ્યું છે. પર!, હત્યાઓ નહીં રોકવામાં આવે તો દૂધ નામની ચીજ અશ્ય જ થઈ જશે. (૧૧) સૈવ, ગાંડિયા, ચણાની પુરી, ગવાર ફળીની તળેલી શીંગો વગેરે ડોળમાંથી બનાવેલી ચીજે કાચાં દૂધ, દહી, છારા સાથે વપરાય નહીં સૈવ, ભજીયાં જે તેલમાં તળ્યાં હોય, તે તેલથી શાક વઘારાય કે ખાખરાં, રોટલીમાં મોા નંખાય, તો તે શાક, ખાખરાં, રોટલી સાથે કાર્યાં દહીં, છાશ, ધન વપરાય. દિળનો દોષ લાગે. (૧૧૨) બજારનાં રસ વાસી હોય અથવા વાસી રસ ભેળવેલ હોય, તેવી પૂરી સંભાવના છે. તેથી ' અભક્ષ્ય' છે. વળી, આ રસમાં ક્રાર્યું દૂધ ભેળવેલું હોય છે. માટે, તે કઠોળ સાથે વાપરવાથી ‘હિંદળ થાય છે. ઘરમાં પણ કેરીનાં રસ સાથે કાચું દૂધ ભેળવવું નહીં. આરોગ્ય માટે પણ તે અતિ હાનિકારક છે. (993) ચણાનો લોટ વગેરે ચાળવાની ચાયણી જુદી રાખવી. જો તે જ ચાયણીથી ઘઉં વગેરેનો લોટ ચાળવામાં આવે, તો તેની બનાવટ કાચાં દહી સાથે ન વપરાય. (૧૧) યુધિષ્ઠિરે એકવાર અર્જુનને કહ્યું કે, હું તૈય! જે લોકો કાચાં દૂધ, દહીં, છાા સાથે કઠોળને જમે છે, તે લોકો, ખરેખર, માંસનું ભક્ષણ કરી રહ્યાં છે. અર્જુન‘ મહાભારત’માંથી (૧૧૫) આ ચાળેલો લોટ, આજે જ ઉપયોગમાં લેવી. આવતી કાલે વાપરવાં માટે, તેને પાછી ચાળી લેવો. આજે બાંધેલો લોટ, આજે જ વાપરો. બીજા દિવસે તે વાસી થઈ જાય છે. ઝિમાં શખવાથી પણ તે બાસી જ રહ્યું છે. ફેશ નથી થઈ જતો. ફ઼િત્ર એ કોઈ જાદુઈ કબાટ નથી કે જેમાં અન્ય પદાર્થો સૌ જ નહીં. 9 9 9 ૨૪ અથાણું છુંદો - - મુરબ્બો तो એ વાપરી ડાય, આપશો ? જોઈએ તેવી કાળજી પ્રશ્ન: અથાણાં, છુંદો, મુરબ્બો શું વાપરી રાડાય ? કઈ રીતે, ઈ કાળજી રાખવી, તે અંગે સમજણ જ્વાબ: આજકાલ, અઘાણાં, છુંદા, મુરબ્બા સંબંધમાં, લેવાતી નથી. માટે, ત જ વાપરવા + તે શ્રેષ્ઠ છે. તેમાં પાણીનો ભાગ રહી જાય અને તેથી અસંખ્ય બેઈન્દ્રિય જ્હોની અને અનંતા નિગોદની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. જો વાપરવાં જ હોય, તો તે સંબંધી બધી જ કાળજી લેવી જોઈએ અને નીચેની બાબતો બરાબર લક્ષમાં ટીવી જોઈએ. (195) ડેરી, લીંબુ વગેરેની સાથે નહીં ભેળવેલાં ગુવાર, ગુંદા, ડાળાં, ચીભડાં, મરચાં વગેરે અથાણાં, ખટાશ વિનાંના હોવાથી, જે દિવસે બનાવ્યાં હોય, તે જ દિવસે ચાલે. બીજે દિવસે ‘અભક્ષ્ય' બને છે. ખાટાં ફળોનું અથવા ખાટાં રસમાં બનાવેલ અથાણું (તડકા દીધાં ન હોય તેવું) ત્રણ દિવસ ચાલે પછી ‘અભક્ષ્ય' બને છે. ડેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેનું જે સૂકવેલું અથાણું બતાવવામાં આવે છે, તે પણ, જો બરાબર તડકાં ન દેવાયાં હોય, અને લીલારા રહેવાથી વાચ્યું વાવી શકાતું હોય, તો તેવું અથાણું પણ ત્રણ દિવસ સુધી જ ચાલે પછી અભક્ષ્ય' બને છે. એટલે કે, ત્યારબાદ તેમાં અસંખ્ય બેઈન્દ્રિય મસ જીવો તથા નિગોદ-ગાદિ અનંતા જીવોની ઉત્પત્તિ - વિરાધના થાય છે. + (115) -જૈ અથાણામાં, મેથી વગે૨ે ધાન્ય, ચણા વગેરેનો લોટ હૈ દાળિયાં ભેળવેલ હોય અથવા પાણી નાંખ્યુ હોય કે પાણી રહી ગયું હોય, તો તે બધાં અથાણાં, બીજે દિવસે વાસી થવાથી ‘અભચ' બને છે. એટલે કે, બીજા દિવસે તેમાં અસંખ્ય બેઈન્દ્રિય તથા અનંત નિગોદાદિ જીવોની ઉત્પત્તિ થાય છે. (૧૧૮)| કેરી, મરચાં, ગુંદા વગેરેમાં મીઠું ભેળવીને તેને તડકે મૂકવામાં આવે છે. તડકાથી ધીરે ધીરે પાણી સૂકાતું જાય છે. આ તડકા “ત્રણ જ દિવસ આપવાનાં ' એવું નથી. જ્યાં સુધી, કેરી, મરચાં, ગુંદા વગેરે સૂકાઈને 59 બંગડી જેવાં ન થાય, ત્યાં સુધી, ત્રણ, પાંચ, સાત કે વધુ ટ્વિસ પણ તડકાં આપવાં પડે. તે પછી, તેની ઉપર ગોળ, રાઈ વગે૨ે
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy