SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે માટે પ્રવૃત્તિશીલ અને છે, ત્યારે તેને અકાનિર્જરા અથવા કર્મનું સ્વપર્યાયપરિણુમ્ન હેાય છે અને તે કારણે જીવના પ્રદેશમાં જે સ્પદન-ચ ચળતા આંદોલન ઉદ્ભવે છે તે જીવના પરપર્યાયપરિણમન છે. અકામનિર્જરાથી કમ છૂટે છે ખરાં, પણ તે સાથે જ નવાં નવાં ગાઢ અને તીવ્ર કર્મ બંધન પણ થતું રહે છે . અને તે ભવભવાંતરમાં વારવાર અનુભવવાનું કાયમ રહે છે. જીવ જ્યારે પ્રબળ બને છે અને તે પેાતાની વૃત્તિ, વાર્તા, વન પર અકુશ રાખી શકે છે અને પેાતાના કર્મની નિર્જરા માટે પરમાથ મેાક્ષ માટે સચિંતન સાણી અને સન માટે જરૂરી દયા. નિયમ, વ્રત, તપ, આરાધના આદિ જીવનમાં ઉતારે છે ત્યારે તેને સકામનિર્જરા અથવા જીવનું સ્વપર્યાયપરિણમન અને કર્મનું પરપર્યાયપરિણમન હેાય છે. સકામનિર્જરાથી પણુ કમ છૂટે છે ખરાં અને કમ્ મંધાય છે પણ ખરાં; તેમ છતાં પણ તે કર્મનું અંતિમ પરિણામ કમનું પાતળા પડવાનું' રડે છે. આમ વારંવાર કર્મનુ' પાતળા પડવાનું બની રહેતાં જીવમાં પછી સમત આચરવાનું બળ આવે છે; સમતા આવી મળતાં જીવ અનાસક્ત અને છે; અને તેના અંતિમ પરિણામે જીવ કર્મના બંધનથી મુક્ત મને છે. આ આખા ચિરત્રમાં ઊંડા ઉતરી જોવામાં આવે તે આ પરિસ્થિતિનું દર્શન હુબહુ થાય તેમ છે. સકામનિર્જરામાં આત્માના પરિણામના કારણે આરાધના થાય છે અને તેના કારણે કર્મના પુદ્દગલમાં પરિવર્તન થાય છે. અકામનિર્જરા અથવા સકામનિર્જરા એ બેય કારણે
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy