SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સિદ્ધચક્ર માહાસ્ય સમ્યક્ત્વ એ ભૂમિકા છે. પદાર્થ પદાર્થ ક્યાં સુધી છે કે જ્યાં સુધી એનામાં એના ગુણ ધર્મ છે. સેમલ એ પદાર્થ છે; પરંતુ જે તેનામાંથી વિજળી યંત્રદ્વારા પ્રાણસંહારક તવ ખેંચી લીધું, તે પછી એ સેમલ તે માટીનો લે છે, સેમલ નથી ! તેજ પ્રમાણે સિદ્ધત્વ તથા અરિહંતત્વ કે જેની જડ સમ્યકૃત્વાદિ છે તેજ જે ચાલ્યા જાય તે અરિહંત “અરિહંત નથી અને સમ્યકત્વાદિ વિનાના સિદ્ધ “સિદ્ધ નથી ! બધાજ સિદ્ધો અને અરિહંતેની ભૂમિકા કઈ? એકજ સમ્યક્ત્વ! એટલાજ માટે ભૂતકાળમાં, અતીત કાળમાં કે ભવિષ્યમાં જેટલા તીર્થકરે થશે તે સઘળાના સિદ્ધાંતે એક સરખાજ હોય છે. સમ્યક્ત્વ એજ જે ન હોય તે શું થાય તેને વિચાર કરે. કહેવત છે કે સે શાણાને એક વિચાર પણ બાર મૂર્ખના તેર વિચાર! એ જ પ્રમાણે થાય. સમ્યક્ત્વ વિનાનાજ જે અરિહંતે હેત, તે દરેક અરિહંત કાંઈ નવું નવુંજ ડૂત ઉભું કરત! અને પરિણામે કમબખ્તી આવત ઇન્દ્ર રાજાઓની ! ઇદ્રોને તે એક જિંદગીમાં અસંખ્યાત તીર્થકરેને સેવવાના હોય છે. એક પોપમમાં અસંખ્યાત તીર્થક થાય, તે સાગરોપમમાં કેટલા તીર્થક થાય? વળી મહાવિદેહ ક્ષેત્રમાં ઈદ્રો કંઈ સાંભળી આવે, ભરતક્ષેત્રમાં ઇંદ્રો કંઈ સાંભળી આવે તે પછી તેમની દશા શું થાય ? મહાવિદેહમાં જનારા પણ એના એજ ઈન્દ્ર અને ભરતક્ષેત્રમાં પણ જનારા એના એજ ઈન્દ્રો. હવે જે બધેજ ઉપદેશ જુદો જુદો હેત તે ઈન્દો સાંભળત કોનું અને વિચારત
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy