SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સિદ્ધુચક્ર માહાત્મ્ય બધા સરખા છે, પરંતુ અહીં બધા સરખા કેવી રીતે બને છે તે ધ્યાનમાં રાખા. ગરીએ. પૈસાવાળા ન ખની શકે, માટે પૈસાવાળાને ગરીબ મનાવી નાખે; તેમની સંપત્તિ લૂટી લે એટલે બધા સરખા થાય. તેવી સ્થિતિએ સિદ્ધપણામાં બધા સરખા નથી, એને ખ્યાલ રાખો. અંનતજ્ઞાન, અનંતદ્દન, અન તસુખ અને અન તવીય એ ચારે જેનામાં છે તે સિદ્ધ છે. સિદ્ધત્વ ગમે તે રીતે મેળવેલું હાય તેની ચિંતા નહિ, ચાહે તા અરિહંત બનીને પછી સિદ્ધવ મેળવેલું હા, ચાહે તે સ્વતંત્ર રીતે મેળવેલું હા, પણુ આ ચાર વસ્તુ મેળવ્યા વિના કઈ સિદ્ધ બની શકતું નથી. આ ચાર વસ્તુ એટલે આત્માના ચાર મહાન શ્તા છે. એ ચારે રત્ના જેણે મેળવ્યા છે, તેજ સિદ્ધ અને છે એટલે સિદ્ધત્વ મેળવીને સમાન થવું તે કમાઈને સમાન બનવાનું છે. આત્માની ઋદ્ધિ ગુમાવીને અહીં સમાન થવાની વાત જ નધી. જગતમાં સઘળા માણસને સમાન બનાવનારી એ બે વસ્તુઓ છે; સિદ્ધપણું અને મરણુઃ પરંતુ મરણુ એ ગુમાવીને સમાન અનાવનારી વસ્તુ છે, જ્યારે સિદ્ધપણુ' એ મેળવીને સમાન બનાવનારી સંસ્થા છે. સાચી સમાનતા. જગતમાં એનકિસ્ટ્રા અને એશૈવીસ્ટો બધાને સરખા કરવાની વાત કરે છે; પરંતુ તેઓ સરખા કરવાની વાત કરે છે તે સમાનતામાં અને સિદ્ધત્વમાં મળતી સમાનતામાં આભભૂમિનુ અંતર છે. સિદ્ધત્વ એ આ રીતે એનાર્કિસ્ટોના જેવી પારકાના માલ પચાવી પાડનારા એસ્થેવીસ્ટોની સ`સ્થા
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy