SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક પ્રવચનણી વિશ્વાગ ૪ થા ની ક અનુક્રમણિકા , પ્રવચન ૧૩૦ પાનું ૧ :- સાંસારિક સુખને દુઃખ કેમ માનવું છે અંતદષ્ટિ સુખનું લક્ષણ ૨. ખણના સુખ સરખાં ઈન્દ્રિયનાં સુખે પરિણામે દુઃખદાયક છે. ૩. સાવ અને અનાશ્રવ ધર્મ ૪. શાસ્ત્રકારે પુણ્યના કારણેને નિષેધ કર્યો નથી. ૫. અનુકંપા અને અહિંસાને તફાવત ૬. સાવદ્ય નિરવા અનુકંપા ૭. દેવલોક એ થાક્યાને વિસામો છે. ૮. પ્રવચન ૧૩ મું નિશ્ચય-સાધ્ય વગરની ક્રિયા ૯. મોક્ષની અભિલાષા કયારે થાય? ધર્મ એજ અર્થ પરમાર્થ, ધર્મ સિવાય જગતના સર્વ પદાર્થો આત્માનું અનર્થ કરનાર ૧૦. અર્થની સમાન કેટીમાં પણ ધર્મ હજુ ગણ્ય નથી ૧૧. મેળવેલું દરેકને મેલીને જ જવાનું છે. ૧૨. મેળવેલું સાથે આવવાનું શું ? કેવળીનાં વચન યોગ્યતાનુસાર પરિણમે ૧૩. સમ્યકત્વ બીજ અવિનાશી કેવી રીતે ? સનેપાત સમયે શાણે અને ભૂખ સમાન છે ૧૫. અભયની દીક્ષા વખતે શ્રેણિકની પરમાર્થ ભાવના ૧૬. પ્રવચન ૧૩ર મું. કલ્પના કરતાં ઉપદેશક શીખવવું જોઈએ. ૧૮. અભવ્ય અને જાતિભવ્યને મેક્ષની કલ્પના ન હૈય ૨૦. એક અને ઉભયપદ અવધારણ કેવલી સિવાય છાસ્થ કે અભવ્યની છાપ મારી શકે નહિ. ૨૧. શ્રાવકપિતા તરીકેની ફરજ ૨૨. કલ્પનાનુસાર ધર્મ કલ્પવૃક્ષે દેવે કે ચિંતામણિ ફળ આપે ૨૪. અનુમોદન કોને કહેવાય ? ૨૫. પ્રવપન ૧૩૩ મું શાસ્ત્ર ઉપદેશની જરૂર કોને? ૨૬. સ્વતંત્ર અને શાસ્ત્રાધારે પ્રાયશ્ચિત્ત કોણ આપી શકે? ૨૭. મેહક્ષય થયા વગર સવજ્ઞ બનતા નથી. ૨૮. સર્વ તીર્થકરને પણ ત્યાગના અપવાદમાં રાખ્યા નથી. તીર્થ કર માટે ગોશાળાના આક્ષેપ ૨૯. દુનિયાથી પ્રતિકૂળ વર્તવું તે પ્રત્યાખ્યાન ૩૦. મહોત્સવ ભક્તિ કરનાર દેવને તીર્થકર શું સંભળાવે ? દુનિયા ગમ ખાઈને કામ કાઢી લે છે. ૩૧. અગવડ વગર ધર્મ કે વધે નહીં અને ફળ પામે નહિ. ૩૨. પ્રવચન ૧૩૪ મું, સમ્યકત્વના લક્ષણોને ક્રમ કેવી રીતે લે? ૩૩. અનુકંપાથી હાથીને કેટલે લાભ થશે ? ભાવાનુકંપ સમ્યકત્વ સિવાય ન હેય ૩૫. અવિશેષપણે ઉભયાન ૩૬. ભાવાનુકંપા એટલે મા, દ્રવ્યાનુકંપા
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy