________________
પ્રવચન ૧૩૩ મું
મેહક્ષય થયા વગર સર્વજ્ઞ બનતા નથી.
કેવળજ્ઞાન કેણ મેળવે? સર્વથા મેહનીયને ક્ષય કરે તે. વિચારમાં પણ અપવિત્રતા ન હોય. શાસ્ત્ર વર્તનની વાત વધારે કરે, અહીં જ્ઞાનીઓને વિચારની પણ સુંદરતા. સર્વકાળને માટે સર્વક્ષેત્રને માટે સર્વદ્ર. વ્યને અંગે સર્વ અવસ્થાને અંગે જેમના વિચાર મલીન થવાના નથી. વર્તન અપવિત્ર થતું નથી. વિચાર પણ અપવિત્ર થતા નથી થવાના નથી. પછી આપણે સર્વજ્ઞપણું ગણીએ છીએ. હવગરને હેય ને સર્વજ્ઞ ન પણ હોય. હવગરને સર્વજ્ઞ ન માન્ય, મેહ રહ્યો હોય ને સર્વજ્ઞ હોય તેમ માન્યું નથી. આ નિયમ નક્કી માં. સર્વજ્ઞ થનારને પ્રથમ મેહને ક્ષય કરજ પડે. તેથી ગુણસ્થાનરૂપે એજ માનીએ છીએ. ઉપશાંત મહુ, વીતરાગ મેહ છદ્મસ્થ, પણ સર્વજ્ઞ સમોહી માન્યા નથી. પહેલે મેહ જ જોઈએ, મેહુ ગયા વગર કેઈ સર્વજ્ઞ થતું નથી, થો નથી, થશે નહીં. વર્તનને ને વિચારને અને મેહુ અનંતાનુબંધી શ્રદ્ધા ગુણને મુંઝવનાર, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની પ્રવૃત્તિને બગાડનાર, સંજવલ પરિણામ બગાડનાર. તેવા કષાય ક્ષય કરનારને આપણે સર્વજ્ઞ માનીએ છીએ. સર્વજ્ઞને શાસ્ત્રની દરકાર નહીં. આપણે શાસ્ત્રમાં શું કહ્યું છે તે જોવું પડે સર્વજ્ઞ ભગવાનને પદાર્થનું નિરૂપણ કરવું હોય, જીજ્ઞાસા જણાવવી હોય તેનું નિરૂપણ શું કર્યું છે તે તેમને શાસ્ત્રમાં જોવાની જરૂર રહેતી નથી, જાણે બધું, પણ શાસ્ત્રની દરકાર વગર પ્રવૃત્તિ કરે. શાસ્ત્રની દરકાર કરે તે સર્વજ્ઞ નથી. શ્રુતજ્ઞાન લાચાપશમિક ભાવનું, કેવળજ્ઞાન સાયિક ભાવતું જ્ઞાન, ક્ષાયિક અને ક્ષાયપશામક ભાવ બંને સાથે રહી શકે નહિં. જુદા જુદા વિષયે જુદા જુદા ભાવવાળા ખુશીથી અલગ રહી શકે. પણ એક જ વિષયના બે ભાવ કદી હાય નહીં. એ જ્ઞાનને અંગે ક્ષાપશમિક અને ક્ષાયિક જ્ઞાન હોય તે કદી બને નહિં. છાદમસ્થિક જ્ઞાન નષ્ટ થયા પછી જ કેવળજ્ઞાન. એ ઉપરથી શાસ્ત્રને અનુસરવું મેલી છે ત્યારે જ સર્વસ, ચમા ન લાગે તે ચકખી આંખવાળે, તે મેલી આંખવાળે ચશમા છોડી દે, તેથી આંખે ચકખી થઈ જતી નથી. તત્વ એ છે કે ચશમા દ્વારાએ જે જવાય તે કરતાં ચમા વગર ચેકબું અને સારું દેખાય, તેમ શાસ્ત્ર રૂપે ચશમાની જે આત્માને જરૂર નથી અને તે વગર જણાય ત્યારે સર્વજ્ઞ. શ્રતને અનુસરવાનું બંધ કરે, ત્યારે સર્વસને પદાર્થ જ્ઞાન અખ્ખલિત રહેવું જોઈએ. અહીં શાને અનુસરવાનું છોડી દે તે જ કેવળીઓ