________________
પ્રવચન ૧૮• મું
૧૬૯ ઉપમા દીધી. તીર્થકર મહારાજને અંગે ઝવેરી રત્નને વેપારી આ છે એમ કહી શકતે નહિં. આ જૈન ઝવેરી ત્રીજી ભૂમિકામાં હોવાથી સમજતો હતું કે આ રને દુનિયાના કહેવાથી અને કહેવા પડે છે. ખરેખર ધર્મ એજ રત્ન છે. આ સ્થિતિમાં હતો ત્યારે રતનને વેપારી આવ્યું છે એમ કહી શકે, પથરાના ભાઈ હીરા મુખ્ય રત્ન રહે, જે ઉપમેયં વ્યાઘાત” સૂત્રથી સમાસ કરે છે. ધર્મનું સ્વતંત્ર રત્નપણું હોવાથી સમ્યકત્વાદિ ત્રણને રત્નત્રયી કહીએ છીએ. માટે વાસ્તવિક રત્ન આ જ છે. ધર્મ એ ખુદ વિશેષ્ય, રત્ન વિશેષ, ધર્મો રત્નમેવ” એ શું કહેવા માગે છે. ધર્મની શરૂઆતથી ધર્મની સમાપ્તિ સુધી રન સમાન છે. એમાં એક અંશ હલકી કિંમતને નથી, મધ્યમ કીંમતને નથી. ધર્મના જેટલા પ્રકાર દાન શીલ તપ ભાવ વિનય વૈયાવચ્ચે સમાધિ કોઈપણ ચીજ હથે, વ્યાપકપણે ધર્મની શરૂઆતથી સમાપ્તિ સુધી રન જ છે. “રાજતાદિસત્રમાં નાખી વિશેષણને પરનિપાત કરી શકતે. આથી શાંતિ સૂરિ જણાવે છે કે આ આત્માને તૈયાર કરવા માટે આ એકજ પદ છે. આવી રીતે જેના અંતઃકરણમાં ધર્મરન શબ્દ વસી ગયે હોય ત્યારે જ અથ થાય. આથી એટલે ધર્મ રત્નને માંગણું નહિં. અપશબ્દ કયા યેગે કેમ બન્યો છે તે વિચાર, સમજ, માટે ત્રીજી ભૂમિકાવાળે ધર્મરત્નને માગણું નહીં પણ ઈચ્છક. હવે તે કેવી રીતે તે અધિકાર અગે વર્તમાન
પ્રવચન ૧૮ શું
ભાદરવા વદી ૫ શનિવાર શાસકાર મહારાજા આગળ ધર્મને લાયક ૨૧ ગુણે જણાવી ગયા. સામાન્ય પ્રચલિત પદ્ધતિ એવી છે કે શ્રાવકના ૨૧ ગુણ. પણ લક્ષ્ય દ્યો તો એ છે ધમાંથી માત્રના છે, સાધુને ગંભીરતા ન હોય ને તુછતા ન હાય તેમ નથી. ધર્મપત્નને લાયકમાં ૨૧ ગુણધર્મરત્નને અંગે કહેલા સાધુપણામાં જોઈએ, તે શ્રાવકના ૨૧ ગુણ કેમ કહેવાયા? શાસ્ત્રકાર કહે છે કે ૨૧ ગુવાને શ્રાવક હોય. શ્રાવકના ૨૧ ગુણ કહેવા તેમાં ગેરવ્યાજબી નથી. શ્રાવકના ૨૧ ગુણ તે પછી સાધુનામાં આ ગુણે ન જોઈએ.? તે કે નહિં. પહેલી ચોપડી ભણવા માંડે, કદી એકલી પહેલી
૨