________________
શ્રીગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી નહિં. બને નહિં પણ બનાવવું જોઈએ, આ જેને નથી તેને સમ્યકત્વ નથી. સર્વવિરતિનું લક્ષ્ય છે નહિં તે દેશવિરતિ છે જ નહિં, તેમ દેશવિરતિનું લક્ષ્ય ન છતાં સગુરૂને માનનારા પૂજા કરનારા છે, પણ સર્વવિરતિના લક્ષ્ય વગરના દેશગુરુને પૂજે તે પણ સમ્યકત્વ નથી. જનરલથી માંડીને પાણી પીનાર નેકરને એક વસ્તુ જરૂર લકરમાં જઈએ. અમારે જીતવાની જરૂર છે એમ દરેકને હેવું જોઈએ. એવામાં પિલ-શત્ર જીતે તે ઠીક, એવાને પાણી પાવા રહેવાને લશ્કરમાં હક નથી. તેમ અહીં જૈન શાસનના લશ્કરમાં જોડાએલો તે બારમાં તેરમાં કે ચોથા ગુણઠાણને જીવ હોય પણ મોહને મારે, તે મારવા લાયક છે. સર્વ વિરતિ લેવા લાયક, તે જ મેહને મારવાનું હથીયાર છે. આ ન વસેલું હોય તેને જૈન શાસનમાં રહેવાને હક નથી. બધાએ જનરલપણું કરવું જોઈએ તે નિયમ નથી. જેમ દેશાભિમાન કહે છે તેમ દેશવિરતિ, સર્વવિરતિને જય, તે લેવા લાયક. મારે એ કયારે વખત આવે કે હું જનરલ–સર્વવિરતિ લેનારે થઉં. સમ્યકત્વ વગર દેશ-સર્વ વિરતિની ક્યિા આવી શકે
હવે એક સવાલ રહ્યો. હવે જેમને દેશવિરતિ કે સર્વવિરતિની અભિલાષા ન હોય તે જે બધા ધર્મ માને છે, સર્વ વિરતિની અભિલાષા નથી. દેશવિરતિ કરે છે તેને શું કહેવું? પણ સમ્યકત્વ વગર આણુવ્રત મહાવ્રતની ક્રિયા હોય છે. આણુવ્રત મહાવ્રતની ક્રિયા એને માટે એ અનુક્રમ રાખ્યું જ નથી. તે પછી જે કહેતા હતા કે સમ્યકત્વ વગર વ્રતના ઢોંગ કરે છે. શીલના લીલોતરીના પચ્ચખાણ છેડાવનાર કેવળ શાસનથી વિરૂદ્ધ છે. કારણુઅણુવ્રત મહાવ્રતની ક્રિયા સમ્યક વગર નથી આવતી તેમ છે જ નહિં. આણુવ્રત મહાવ્રતને ગુણ સમ્યકત્વ આવ્યા પછી જ આવે છે, આત્મપરિણતિ ગુણઠાણની પરિણતિએ, પરિણતિ સમ્યકત્વ સિવાય આવતી નથી. આને અવળે અર્થ ન થાય. ગુણ સ્થાનકની પરિણતિની વાત થાય છે. અભવ્ય છતાં મહાવ્રત પાળી નવયકની સ્થિતિ મેળવી છે. તે પણ અનંતી વખત, માટે સમ્યકત્વની નિશ્ચિત સ્થિતિ થાય તે જ આગ્રુવ્રત મહાવ્રત લેવા, એ નિયમ નથી. સમ્યકત્વ વગર આણુવ્રત મહાવત હોઈ શકે છે. તેથી રસ્તે જનારે શીયલના, માંસ ખાવાના ત્યાગના રંડીબાજીના, જુગારને પચ્ચખાણ કેમ કરે? તે ઉપદેશ આપી પચ્ચખાણ કરાવીએ છીએ. કેમકે પેલે વિભાગ