________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પટ્ટાવાલા દેખાતા નથી. વૈદ આદિક આયુષ્ય હોય તે અંદર સાધન તરીકે કામ કરે. સલાટ પુતળી બનાવે છે પત્થરમાં બનાવે, વેધુમાં ન બનાવે. મહેનત સલાટની પણ મૂળ પત્થર જોઈએ ખરો. વેળનું છે કારીગરને આપે તે ન બનાવે. તેમ આયુષ્ય દળીયા તરીકે છે. તેમાં વેદાદિક કામ કામ કરે. તે મૂળ આયુષ્ય તો જરૂર જોઈએ. વૈદની બીન જરૂરીયાત કહેતું નથી. દાકૂટર નિરાશા કહે તે આપણને શું થાય છે? ભલ ભલે હિંમતબાજ બહાદૂર કે ગળગળો થાય છે? છોડી જવું છે. તારા પરિણામે તું મરવા વખતે પણ છોડવા તૈયાર નથી. તને હવે મરતા પણ છેડવાનું ગમતું નથી. અત્યારે તે સાવચેત થા. સિરે સિરે કર. જવાનું તથા છેડવાનું નકકી જાણે છે. રાખ્યું રહેવાનું નથી તે હવે તે ચેત, પણ જવાનું રહેવાનું નથી. છેડવાનું જ છે. એ નકકી થયા છતાં સાથે લઈ જઉં તે આવવાનું નથી એમ નકકી થયું. સાઠ પુરો થયે, કુચા આવ્યા તે પણ મેં બધ થતું નથી. કુચાને ચુસ્યા વગર રહેવાતું નથી. છેલ્લી અવસ્થાએ મળતા રહે તેનું નામ શું ? બે ઘડીને કે બે દહાડાને પરણે છે, જવું પડશે એ નકકી કુચા પણ છેડતા નથી. જે મનુષ્યથી કુચા ન છોડાય તેને વચમાં શેરડીને રસ આવતું હોય તેને છેડી દે એમ કહીએ તે શી રીતે છેડે? અંત અવસ્થાએ સિરે થતું નથી. જેથી કુચા ન કઢાય તે શેરડી શી રીતે કાઢવાના? છેલ્લી અવસ્થામાં શ્રાવકની જિંદગીમાં આટલું સાંભળ્યું છે તે ત્યાગ પરિણામવાળા થતા નથી તે બીજી અજ્ઞાન જિંદગીમાં હાથી, ઉંટ, કુતરાની તથા ગધેડાની જિંદગીમાં ધર્મ શું છે? તે શી રીતે સમજવાના? પટેલ અત્તરને ઉપગ કો કરે?
પટેલને અત્તર શા ઉોગમાં લેવાનું હોય તે ખબર ન હતી. પાદશાહી મેળાવડે થએલ. પટેલ જાતે ન આવતા સભા માં છોકરાને મેકલ્યો. અત્તર આપ્યું ચાટી ગયે. બધા હસ્યા, ગામડીયે ગમાર જે. કેઈ વખત બાપ જાતે રાજસભામાં આવ્યા. દરબારીઓએ દરેકને અત્તર આપ્યું પટેલભાઈ તે અત્તર ચાટી ગયે. તું ગાંડે ઘેર લાયે હતું તે રોટલામાં પડીને તે ખવાત, આવાને શું કરવું ? જેમ પટેલને કે છોકરાને અત્તરને ઉપયોગ માલમ નથી, તેમ આપણને આર્યકુળ,