________________
૧૪૬
પ્રવચન ૧૪૮ મું
સાધુપણાની બુદ્ધિથી બચાવ્યેા જ નથી, તે જેએ જીવને બચાવે છે તે એમ નથી. ધાતા કે અઢાર પાપ કરશે-સેવશે, માટે બચાવું તેમ ધારી ખચાવતા નથી. જૈના કે દુનિયાદારીવાળા પાપ કરશે તે ધારી બચાવતા નથી. કેવળ યુક્તિથી શાસ્ત્રથી લૌકિક રીતથી ટકી શકે નહિં, તેવી પ્રરૂપણા અજ્ઞાની બાયડીને ફાસલાવવા ફેટાએ બતાવે, આમ મૂર્તિ માનતા નથી અને બકરીના ફોટા બતાવે. આમ સ્થાપના માનતા નથી ને ફેટામાં ચિત્રને બકરી કહે છે. આ ચિત્રામણુને બકરી કહેા છે. તેમ જિનેશ્વરની મૂર્તિને કેમ નથી ગણુતા ? તમે મૃષાવાદ કબૂલ કરો પછી આગળ ચાલીએ. જિનેશ્વરની મૂર્તિને પથરા કહેતાં શરમ નથી આવતી ? હવે દૂધ દેનાર તરીકે આવીએ, જિનેશ્વરની મૂર્તિ માક્ષ દે છે એમ કાણુ માન્યું ? જિનેશ્વરના ગુણુ-આકારનું સ્મરણુ, તે સ્મરણુ દ્વારાએ થતું બહુમાન. અહીં કથા વહેંચાય, કેવળજ્ઞાન થયું, હાથ જોડી ઘો છે, શબ્દથી કેમ હાથ જોડે છે ? માત્ર કલ્પીને. આવા અરિહંત છે તેને તમારી કલ્પના કલ્પે. તેમાં છૂટ. જે કલ્પા તેના આકાર કરવાથી બગડયું ! સ્મરણમાં કલ્પનાથી પ્રતિબિંબ ખડુ થાય તેને હાથ જોડે છે, મારી દેખેલી સ્થિતિને કલ્પીને હાથ જોડા છે.
ભીખમજીએ મત કાઢયા તેના ભી, રાજમલના રા, પાંચ પાટ થઈ ને તેના પ્રથમ અક્ષર લઇ નેાકારવાળી ગણે છે. લેરાજીવાળાને પૂછીએ કે ભેરાજીને તમે દેખ્યા નથી, મળ્યા નથી, માત્ર કલ્પનાથી નમસ્કાર કર છે. નવકારની માળાના મહિમા કરતાં ભેરાજીની નાકારવાળીને મહિમા વધારે ? યુક્તિ-શાસ્ત્રથી દુનિયાને સમજાવી શકાય નહિ, માત્ર ચાંદીની ગાળીથી લલચાય તેમાં વાત જુદી છે. લાલચુ કઈ જગાપર ઉથલી પડે તેની કિંમત હૈાતી નથી. બાકી લેકવ્યવહારવાળા તે તરફ નજર કરે તેમ નથી. દયા ને દેત્રના વિરેધી થયા છે. તેમ દેવને અ ંગે એમણે ભેગી કહી દીધા. જો મૂતિની ભક્તિને લીધે ઇશ્વરનું ભાગીપણું થાય તે ખુદ હાજરીમાં જન્મ થયા તે વખતે જે અભિષેક કર્યો, મહેાત્સવ કર્યાં તે શું ધારીને ભક્તિ કરી ? કાકા મામેા વેવાઇ ધારી ભક્તિ કરી ? કહે! ત્રણ લેકના નાથની અપેક્ષાએ કરેલી ભક્તિ તે શાસ્ત્રમાં વાંચે છે છતાં શી રીતે ભાગી કહેવાય ? અભિષેક કરતાં ‘મેરુશિખર નવરાવે હૈ। સુતિ’ ગાવ છે, તે તેમાં કઈ અવસ્થા લીધી ? બાલ્યાવસ્થા એમ જ્યાં જુદી જુદી અત્રસ્થાએ જુદી જુદી પૂજા લઈએ છીએ એ વાત છેડી દ્યો. મૂળમાં આવે.