________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૧૭ તે આંખને નુકશાન કરનાર છે, પણ કેઈ દહાડે ફાયદો થઈ જાય તેથી આંખે થેરિયાના દૂધ લગાડાય નહિં. અન્યલિંગ એટલે ૨ખડાવનાર લિંગ
અન્યલિંગ એટલે શેરીયાનું દૂધ, આ રખડાવનાર લિંગ, મોક્ષથી વિરૂદ્ધ લિંગ, સ્વલિંગની જગે પર મેક્ષની છાપ. અન્ય લીંગની જગો પર વિરૂદ્ધતાની છા પ. છાપ મારી છતાં તે ભરેસે જાવ તે? પણ શબ્દ આખા વાકયને નિયમમાંથી કાઢી નાખ્યું. બીજું હવામાં તે કહેશે નહિં, પણ વાપરવું પડે છે. સંજોગ વિશેષે દવારૂપ થાય છે. પણથી વાત થાય ત્યાં કાયદારૂપે ન થાય. અન્યલિંગ એટલે સાધન તે દુર્ગતિનું, સંસારમાં રવડવાનું, મેક્ષ ન મળવાનું, પણ સિદ્ધ સ્વલિંગ શબ્દથી સ્વલિંગે સિદ્ધ તે નિયમ. અન્યલિંગ સિદ્ધ એ અપવાદ, ગૃહિલિંગે પણ અપવાદ, મુખ્ય કયું? સ્વલિંગે સિદ્ધ ઉત્સર્ગ તરીકે, પણવગરનું કહી શકાય. ગૃહી અન્યનું લિંગ તે પણ સિદ્ધ થારીયાનું દૂધ તે પણ આંખની દવા બની, તેમ અન્ય કે ગૃહીલિંગ છતાં પણ સિદ્ધ. આથી મુખ્ય કાયદે સ્વલિંગમાં, અન્ય–ગૃહી-લિંગે સિદ્ધ એ અપવાદ. આથી સ્વલિંગે સિદ્ધ ગૃહીલિંગ સિદ્ધ ને અન્યલિંગે સિદ્ધ એક સમયમાં સિદ્ધ. કેટલા? ઘણું જ ઓછા. એક સમયને વિષે સ્વલિંગે ૧૦૮ મેક્ષે જાય, બારીકમાં બારીક કાળ તે સમય, તેમાં ૧૦૮ જાય તે સ્વલિંગે. અન્યલિગે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ ને કઈ વખત છે. મોક્ષે જવાવાળા ને બાહ્ય ત્યાગની જરૂર છે અને બાહ્ય ત્યાગ એજ મોક્ષનું લિંગ છે. બાહા ત્યાગ વગર કેઇ વખત મોક્ષ બને છે તે અપવાદ છે. તે અન્ય–ગૃહી-લિંગ એ બે શબ્દ જ કહી આપે છે. દેવને બાહા ત્યાગવાળા કેમ માનવા? સુદેવ કેશુ? દષ્ટિની જોડ સુપ્રસન્ન હાય, મુખકમલ શાંત હય, હથિયાર રહિત હાથ હોય, સ્ત્રી વગરનો છે હાય, આ બાહ્ય સંગ દેવમાં નિયમિત કેમ કર્યા? કદાચ કહેશે કે પ્રશસ્ત ચહેરાવાળાને સુદેવ માનવા તે હજુ કબૂલ કરીએ. ધુમાડે હાય ત્યાં અગ્નિ માનવામાં અડચણ નથી. પણ અતિ હેય ત્યાં ધુમાડો હોય તે માની શકાતું નથી. જ્યાં પ્રશમરસને છલતી ચક્ષુડી જેવાય, આવા મહાપુરૂષે હય, ત્યાગી થએલા હોય, એવાને દેવ માનવામાં અડચણ નથી. પણ ત્યાગી ન થયો હોય તેટલા માત્રથી દેવ ન માનવે ત્યાં અન્ડ ચણ છે. અપવાદે તમે અન્ય ગૃહીલિંગે સિદ્ધ માન્યા છે. આત્માની પરિણતિ સુંદર હોય એ બે માનવા તૈયાર છીએ. કુદેવનું લક્ષણ અમારી